NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
પરિવર્તકો (ટ્રાન્સ્પોસોન્સ) નીચે પૈકી ક્યારે ઉપયોગમાં આવે છે ?
- A જીન સાયલન્સીંગ
- B ઓટોરેડિયોગ્રાફી
- C જીન સિકવન્સિંગ
- D પોલીમરેઝ ચેઈન રીએકશન
Answer & Solution
Correct Answer
(A) જીન સાયલન્સીંગ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કંકાલસ્નાયુના અનુસંધાને નીયેના પૈકી ક્યા વિધાનો સાયાં છે? \(A\). કોલાજનની બનેલ સંયોજક પેશીના સ્તર ફેસીકલથી સ્નાયુના બંડલ ભેગા રહી શકે છે. \(B\). સ્નાયુતંતુની સાર્કોપ્લાઝમીક રેટીક્યુલમ એ કેલ્શિયમ આયનોનું સંગ્રહ સ્થાન છે. \(C\). કંંકાલ સ્નાયુતંતુનો રેખિત દેખાવ એ એક્ટીન અને માયોસીન પ્રોટીનની વહેંચણીની પદ્ધતિને આધારે હોય छे. \(D\). \(M\) લાઈન (રેખા) સંકોચન માટેનો કાર્યકારી એક છે જેને સ્નાયુતંતુક ખંડ કહे છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium
- વ્યક્તિ દ્વારા દબાણ પૂર્વકના ઉચ્છવાસ પછી શ્વાસમાં લઈ શકતા હવાના મહતમ કદ ને ....................ઓળખવામાં આવે છે.NEET 2019 Easy
- મુખ્યત્વે સિગારેટના ધુમ્રપાનથી શ્વસનતંત્રની અનિયમિતતાથી થતાં અવરોધ કે ઉથલો મારતાં રોગનું નામ આપો.NEET 2016 Medium
- નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) ઈઓસિનોફિલ્સ \((i)\) રોગપ્રતિકારક પ્રતિચાર \((b)\) બેઝોફિલ્સ \((ii)\) ભક્ષકકોષ \((c)\) તટસ્થકણ \((iii)\) વિનાશકારી ઉત્સેચક હિસ્ટામાઈનેઝ મુક્ત કરે \((d)\) લિમ્ફોસાઈટ્સ (લસિકાકણ) \((iv)\) હિસ્ટામાઈન ધરાવતી કણિકાઓ મુક્ત કરે છે. NEET 2020 Easy - વિદેશી જનીન અને પ્લાઝમીડ એક જ રિસ્ટ્રીશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા કાપેલ હોય તેને કોના દ્વારા જોડીને પુનઃ સંયોજિત પ્લાઝમીડ મેળવવામાં આવે છે?NEET 2016 Medium
- સુવિકસિત કોષકેન્દ્ર શામાં ગેરહાજર હોય છે?NEET 2015 Medium
More PYQs from NEET
- આંબા અને નાળિયેરના ફળોની સાચી લાક્ષણિકતાઓ ઓળખો.
(\(i\)) બંનેમાં ફળ અષ્ઠિલ પ્રકારનું છે.
(\(ii\)) બંનેમાં અંતઃફળાવરણ ખાદ્ય છે.
(\(iii\)) નાળિયેરમાં મધ્યફળાવરણ તંતુમય છે, અને આંબામાં તે માંસલ છે.
(\(iv\)) બંનેમાં, ફળ એકસ્ત્રીકેસરીય અંડાશયમાંથી વિકસે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2020 Easy - વસવાટી નુકશાન અને અવખંડન, અતિશોષણ, વિદ્દેશી જાતીઓનું અતિક્રમણ અને સહલુપ્તા એ આના કારણો છે :NEET 2022 Medium
- \(Gd \ (At. \ No. \ 64)\) ની બાહ્યત્તમ ઈલેક્ટ્રોન રચના ........ હોય છે.NEET 2013 Hard
- આપેલ આલેખ પ્રક્રિયાની ગતિકી દર્શાવે છે. શૂન્ય અને પ્રથમક્રમ પ્રક્રિયા માટે \(y\) અને \(x\) અક્ષો અનુક્રમે...
NEET 2022 Medium - તિતિઘોડા ની જાતિની વસ્તીમાં, કેટલાક સભ્યોનો રંગસૂત્ર નંબર 23 છે અને કેટલાક અન્ય સભ્યો 24 રંગસૂત્રો ધરાવે છે. આ જાતિમાં 23 અને 24 રંગસૂત્ર ધરાવતા સભ્યો છે:NEET 2026 Easy
- પ્રક્રિયા \(N _{2}( g )+3 H _{2}( g ) \rightleftharpoons 2 NH _{3}( g )\)મi \(298\, K\) એ પ્રમાણિત સંતુલન અચળiક \(K _{ P } 5.8 \times 10^{5}\) છે. જો વાયુઓની સાંદ્રતાને મોલ\(/\)લીટરમાં દર્શાવવામાં આવે તો પ્રમાણિત સંતુલન અચળાંકનું મૂલ્ય નીચેનામાંથી શોધો. (આપેલ \(R :0.08314 \,L\) \(bar\) \(\,K ^{-1} \,mol ^{-1}\) )NEET 2017 Medium