NEET · Biology · STD 12 - 7. human health and disease
પરિપક્વતા પછી, પ્રાથમિક લિમ્ફોઇડ અંગોમાં, લિમ્ફોસાઇટ્સ ઍન્ટિજનો સાથેની પારસ્પરિક ક્રિયા માટે દ્વિતીયક લિમ્ફોઇડ અંગ(ઓ) / પેશી(ઓ) જેવાં કે :
A. થાઇમસ
B. અસ્થિમજ્જા
C. બરોળ
D. લસિકા ગાંઠો
E. પેયરના કુંડલ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
- A B, C, D જ
- B A, B, C જ
- C E, A, B જ
- D C, D, E જ
Answer & Solution
Correct Answer
(D) C, D, E જ
Step-by-step Solution
Detailed explanation
પ્રાથમિક લિમ્ફોઇડ અંગો અસ્થિમજ્જા અને થાઇમસ છે જ્યાં અપરિપક્વ લિમ્ફોસાઇટ્સ ઍન્ટિજન-સંવેદી લિમ્ફોસાઇટ્સમાં વિભેદન પામે છે.
પરિપક્વતા પછી, લિમ્ફોસાઇટ્સ દ્વિતીયક લિમ્ફોઇડ અંગો જેવા કે બરોળ, લસિકા ગાંઠો, નાના આંતરડાના પેયરના કુંડલ અને આંત્રપુચ્છમાં સ્થળાંતર કરે છે.
આ દ્વિતીયક લિમ્ફોઇડ અંગો લિમ્ફોસાઇટ્સના ઍન્ટિજન સાથેની પારસ્પરિક ક્રિયા માટે સ્થળો પૂરા પાડે છે.
પરિપક્વતા પછી, લિમ્ફોસાઇટ્સ દ્વિતીયક લિમ્ફોઇડ અંગો જેવા કે બરોળ, લસિકા ગાંઠો, નાના આંતરડાના પેયરના કુંડલ અને આંત્રપુચ્છમાં સ્થળાંતર કરે છે.
આ દ્વિતીયક લિમ્ફોઇડ અંગો લિમ્ફોસાઇટ્સના ઍન્ટિજન સાથેની પારસ્પરિક ક્રિયા માટે સ્થળો પૂરા પાડે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પહોળી હથેળી અને તેમાં ગડી હોય તેવું લક્ષણ ક્યા રોગવાળી વ્યક્તિમાં જોવા મળે છે?NEET 2023 Medium
- સીકલ સેલ એનેમીયાના વિષમયુગ્મી જનીનો વાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ આ રોગગ્રસ્ત હશે ? (\(\%\) માં)NEET 2021 Medium
- \(AB\) રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી કહેવાય, કારણ કે …..NEET 2014 Medium
- નીચેનામાંથી કયું 'લૈંગિક કપટ' નું યોગ્ય ઉદાહરણ છે?NEET 2026 Easy
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) \(P-\) તરંગ \(I\) સંકોચનનો પ્રારંભ \(B\) \(Q-\) તરંગ \(II\) ક્ષેપકોનું પુનઃ ધ્રુવીકરણ \(C\) \(QRS\) સંકુલ \(III\) કર્ણકોનું વિધ્રુવીકરણ \(D\) \(T-\) તરંગ \(IV\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ NEET 2023 Medium - યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(- I\) યાદી - \(II\) (a) શ્વાસવાહિકાઓ (i) ઘટ્ટ નિયમિત સંયોજક પેશી (b) ગોબ્લેટ કોષ (ii) શિથિલ સંયોજક પેશી (c) અસ્થિબંધ (iii) ગ્રંથિમય પેશી (d) મેદપૂર્ણ પેશી (iv) પક્ષ્મલ અધિચ્છદ પેશી NEET 2022 Medium
More PYQs from NEET
- યાદી \(-I\) અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a) -(b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) એલેનનો નિયમ \((i)\) કાંગારુ રેટ \((b)\) દેહધાર્મિક અનુકૂલન \((ii)\) ૨ણની ગરોળી \((c)\) વર્તણુંકના અનુકૂલન \((iii)\) ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય \((d)\) જૈવરાસાયણિક અનુકૂલન \((iv)\) ધ્રુવિય સીલ NEET 2021 Medium - E. coli ક્લોનિંગ વાહક pBR322 માં BamHI સ્થાન પર બાહ્ય DNA ના નિવેશના કારણે કઈ ઍન્ટિબાયોટિક પ્રત્યેની પ્રતિકારકતા ગુમાવે છે?NEET 2026 Hard
- સુકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. માનવ રક્તકણ (RBCs) ના પટલમાં આશરે 52% પ્રોટીન હોય છે.
B. મુખ્ય ફોસ્ફોલિપિડ્સ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે.
C. કોષરસપટલના કોષમાં થતા વિસ્તરણથી મેસોઝોમ્સ બને છે.
D. લિપિડના અંદરના ભાગ તરફના પૂંછડીવાળા ભાગો જળવિરાગી હોય છે અને આમ જલીય માધ્યમથી સુરક્ષિત રહે છે.
E. ગ્લાયકોકેલિક્સ કોષરસપટલની બાહ્ય સપાટી પર હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=3 \times 10^{-8} \cos \left(1.6 \times 10^3 x +48 \times 10^{10} t \right) \hat{ j }\) દ્વારા આપવામાં આવે છે, તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર શું હશે?NEET 2022 Medium
- નીચે પૈકી કયું પ્રકાશસંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાની નીપજ નથી?NEET 2018 Medium
- એક સાદા લોલકના ગોળાની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 0.02 જૂલ છે. સંતુલન સ્થિતિમાં સાદા લોલકના ગોળાની ઝડપ આશરે :
(લોલકના ગોળાનું દળ =20 g લો)NEET 2026 Medium