NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
પરિમિત પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષ
- A અમર્યાદિત વૃદ્ધિ ધરાવે છે
- B એકાકી પુષ્પ ધરાવે છે
- C અમર્યાદિત વૃદ્ધિ ધરાવે છે પરંતુ પાર્શ્વીય શાખાઓ પુષ્પોમાં સમાપ્ત થાય છે
- D પુષ્પમાં સમાપ્ત થાય છે.
Answer & Solution
Correct Answer
(D) પુષ્પમાં સમાપ્ત થાય છે.
Step-by-step Solution
Detailed explanation
(d) : પરિમિત પુષ્પવિન્યાસને સીમિત અથવા નિયત પુષ્પવિન્યાસ પણ કહેવાય છે. પુષ્પદંડની વૃદ્ધિ નિશ્ચિત હોય છે. અહીં, અગ્રસ્થ કલિકા પુષ્પમાં રૂપાંતરિત થાય છે. પુષ્પો તલાભિસારી ક્રમમાં વિકસે છે, \(i.e.\), પરિપક્વ પુષ્પો ટોચ તરફ અને તરુણ પુષ્પકલિકાઓ આધાર તરફ હોય છે. પુષ્પો કેન્દ્રોપસારી ક્રમમાં ખૂલે છે, \(i.e.\), પુષ્પવિન્યાસના કેન્દ્રથી પરિઘ તરફ પુષ્પો ખૂલે છે. \(e.g.\), સોલેનમ, રૅનનક્યુલસ, ધતૂરો, કપાસ, વગેરે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) (પૂર્વાવસ્થા \(I\) ના ઉપતબક્કાઓ) સૂચિ \(II\) (A) ડાયાકાઇનેસિસ (I) સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ (B) પૅકાઇટિન (II) કાયાઝ્મેટાના અંતિમકરણની સમાપ્તિ (C) ઝાયગોટિન (III) રંગસૂત્રો પાતળા તંતુઓ જેવા દેખાય છે (D) લેપ્ટોટિન (IV) પુનઃસંયોજન ગંઠિકાઓનો દેખાવ NEET 2024 Medium - બીટા ગ્લોબિન જનીનનો છઠ્ઠો પરિવર્તિત કોડોન, જે હિમોગ્લોબિનના બહુલીકરણ અને RBC ના આકારમાં ફેરફાર કરે છે તે છે :NEET 2026 Medium
- નારિયેળનું ફળ એકNEET 2017 Medium
- આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........NEET 2015 Medium
- રાઈના પુષ્પમાં પુષ્પાસન પર પુષ્પીય ભાગોની સાચી ગોઠવણી કઈ છે?NEET 2020 Medium
- નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.NEET 2018 Easy
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. કારણ \(R\) : હિલિયમ \(O _2\) માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- એક દૈહિક કોષ કે જેણે તેના કોષચક્રનો \(S\) તબક્કો હમણાં જ પૂર્ણ કર્યો છે, તે જ જાતિના જન્યુની સરખામણીમાં, તે ધરાવે છેNEET 2015 Medium
- \(2\,A\) પ્રવાહનું વહન કરતા \(4 \mu H\) ઈન્ડકટન્સના ઈન્ડકટરમાં \(.........\) ચુંબકીય ઊર્જાનો સંગ્રહ થાય.NEET 2023 Easy
- પ્રતિવર્તી પ્રક્રિયા \(N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + \) heat માટે સંતુલન પુરોગામી દિશામાં .......... દ્વારા ખસે.NEET 2014 Hard
- એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium
- દ્રીઅંગીના જીવનચક્રમાં ઘટનાઓનો સાચો ક્રમ _______ છે.
A. પુમંગજન્યુનું અંડકોષ સાથે સંયુગ્મન.
B. જન્યુજનકનું આધારક સાથે જોડાણ.
C. એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરવા માટે અર્ધસૂત્રી ભાજન.
D. બીજાણુજનકનું નિર્માણ.
E. પુમંગજન્યુઓનું પાણીમાં મુક્ત થવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy