NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
પરિજાયી પુષ્પો માં જોવા મળે છે
- A જાસૂદ
- B ગુલાબ
- C જામફળ
- D કાકડી
Answer & Solution
Correct Answer
(B) ગુલાબ
Step-by-step Solution
Detailed explanation
(b) : જો સ્ત્રીકેસરચક્ર કેન્દ્રમાં ગોઠવાયેલું હોય અને પુષ્પના અન્ય ભાગો પુષ્પાસનની કિનારી પર લગભગ સમાન સ્તરે ગોઠવાયેલા હોય, તો તેને પરિજાયી કહે છે. અહીં અંડાશયને અર્ધઅધસ્થ કહેવાય છે, \(e.g.\), પ્લમ, ગુલાબ, પીચ.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વંદાના પાચનતંત્ર સંબંધિત સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) સૂચિ \(II\) (A) ખોરાક સંગ્રહ કરવા માટે વપરાતી રચનાઓ (I) પેશણી (B) અગ્ર આંતરડા અને મધ્ય આંતરડાના જોડાણ પર \(6-8\) અંધ નલિકાઓનો વલય. (II) જઠર ગ્રંથિઓ (C) મધ્ય આંતરડા અને પશ્ચ આંતરડાના જોડાણ પર \(100-150\) પીળા રંગના પાતળા તંતુઓનો વલય. (III) માલ્પિઘિયન નલિકાઓ (D) ખોરાકને પીસવા માટે વપરાતી રચનાઓ. (IV) અન્નસંગ્રહાશય NEET 2024 Medium - પાર્શ્વ મૂળ અને દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન વાહિની એધાનો ઉદ્ભવ ______ ના કોષોમાં થાય છે :NEET 2022 Medium
- સ્નાયુ સંકોચન સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પ્રેરક ચેતાકોષ CNS દ્વારા મોકલેલ સંદેશાને ચેતા તંતુના સ્નાયુતંતુ પડ સુધી લઈ જાય છે.
B. ચેતાકીય સંકેત ક્રિયાશીલ કલા વીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે જે સારકોપ્લાઝમમાં \(Ca ^{++}\) મુક્ત થવાનું કારણ બને છે.
C. \(Ca ^{++}\) માં વધારો સેતુ નિર્માણ તોડવા માટે એકટીનને અક્રિયાશીલ કરે છે.
D. એકટીન એ માયોસીનના શીર્ષ સાથે સેતુનિર્માણ કરવા માટે જોડાય છે.
E. એકટીન તંતુઓને 'A' બેન્ડના કેન્દ્ર તરફ ખેંચવાથી સ્નાયુતંતુક ખંડ ટુંકો બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - નીચે બે વાક્યો આપેલા છે તે પૈકી એક વિધાન\((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે ચિન્હિત કરેલ છે . વિધાન\((A):\) \(DNA\)પ્રવર્ધન માટે પોલીમાંરેઝ ચેઈન રિએકશન વપરાય છે. કારણ\((R):\) એમ્પીસીલીન અવરોધક જનીન પસંદગીમાન રેખક(સીલેકટેબલ માર્કર) તરીકે વપરાય છે જે રૂપાંતરણ ને રોકે છે. ઉપરના વિધાનોના સંદર્ભે સાચો વીકલ્પ પસંદ કરો;NEET 2022 Medium
- હૃદયની હૃદય પ્રવૃત્તિઓ કયા દ્વારા નિયંત્રિત થાય છે:
A. નોડલ પેશી
B. લંબમજ્જામાં આવેલું એક વિશિષ્ટ ચેતા કેન્દ્ર
C. એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો
D. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - નીચેનામાંથી કયું ભ્રમિરૂપ / ચક્રાકાર પર્ણવિન્યાસ દર્શાવે છે?NEET 2019 Medium
More PYQs from NEET
- પેન્ટ\(-2-\)ઇન\(-4-\)આઇન માં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) બંધની, સંખ્યા જણાવો.NEET 2019 Medium
- ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
- નીચેનામાંથી કયું મૂત્રવૃધ્ધિને રોકે છે\(?\)NEET 2020 Medium
- નિર્જલીકરણ પ્રક્રિયા જે ધીમી દરે થાય છે, તે નીચેનામાંથી કઈ છે ?NEET 2019 Hard
- પારિસ્થિતિક પિરામિડ વિવિધ પોષણ સ્તરોએ સજીવો વચ્ચેના સંબંધો દર્શાવે છે અને તેઓ સામાન્ય રીતે નીચેના માટે અધોવર્તી હોય છે :NEET 2026 Hard
- એમિનો એસિડ્સ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. તેઓ વિસ્થાપિત મિથેન છે.
B. સેરીન એક એરોમેટિક એમિનો એસિડ છે.
C. વેલિન એક તટસ્થ એમિનો એસિડ છે.
D. લાઇસિન એક એસિડિક એમિનો એસિડ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy