NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
પરાગરજને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય.
- A \(-160^oC\)
- B \(-120^oC\)
- C \(-196^oC\)
- D \(-80^oC\)
Answer & Solution
Correct Answer
(C) \(-196^oC\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- તમને એક પ્રમાણમાં જૂના દ્વિદળી પ્રકાંડ અને દ્વિદળી મૂળનો ભાગ આપવામાં આવેલ છે. તમે આ બંને વચ્ચે ભેદ પાડવા માટે નીચેનામાંથી કઈ શરીરરચનાકીય રચનાઓનો ઉપયોગ કરશો?NEET 2014 Medium
- કોલમ \(I\) ને કોલમ \(II\) સાથે જોડો.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.કોલમ \(I\) કોલમ \(II\) \((a)\; XX-XO\) લિંગ નિશ્ચયન \((i)\) ટર્નર્સ સિન્ડ્રોમ \((b)\; XX-XY\) લિંગ નિશ્ચયન \((ii)\) માદા વિષમયુગ્મતા \((c)\) કેર્યોટાઈપ \(-45 \) \((iii)\) તીતીઘોડો \((d)\; ZW-ZZ\) લિંગ નિશ્ચયન \((iv)\) માદા સમયુગ્મતા NEET 2019 Easy - ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ?NEET 2016 Medium
- કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ \(IUD\) માં કાર્ય શું છે?NEET 2017 Medium
- નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.NEET 2019 Easy
- વાઈરસને હોય છેNEET 2014 Medium
More PYQs from NEET
- \(H_3 PO_4\) કારણે છે ?NEET 2017 Medium
- પ્રારંભમાં સ્થિર પદાર્થ \(2M \) અને \(3M \) દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા \(E\) છે. ટૂકડામાં વહેંચાયા બાદ \( 2M\) દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium
- \(x\)-અક્ષ સાથે \(30^{\circ}\) અને \(45^{\circ}\) નો કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર-સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તેઓનો અનુક્રમે વેગોનો ગુણોતર ....... હશે.
NEET 2022 Medium - નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ હોમોલેચ્ટિક સંકીર્ણ છે જ્યારે \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\)સ હિંટરોલેચ્ટિક સંકીર્ણ છે. વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ ફ્ક્ત એક જ પ્રકારનો લિગેન્ડ ધરાવે છે, પણ \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\) એ એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2024 Medium
- સમસૂત્રણ દરમિયાન ત્રાકતંતુઓનું મુખ્ય કાર્ય શું છે?NEET 2025 Easy
- ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃNEET 2020 Easy