ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants

પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :

  1. A અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા થતું પરાગનયન સામાન્ય છે.
  2. B  પુષ્પો પરાગીત થવા માટે માખીઓ (ફ્લાઈસ અને ઢાલીયા જીવડા (બીટલસ) ને આકર્ષવા ખરાબદુર્ગંધ ઉત્પન્ન કરે છે.
  3. C કીટકી પૈકી ફૂદાઓ અને પતંગિયા એ મુખ્ય પ્રભાવી પરાગનયન વાહકો છે.
  4. D સપુષ્પી વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન અતિદુર્લભ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) કીટકી પૈકી ફૂદાઓ અને પતંગિયા એ મુખ્ય પ્રભાવી પરાગનયન વાહકો છે.

Step-by-step Solution

Detailed explanation

વિધાન C ખોટું છે કારણ કે કીટકોમાં પતંગિયાં કે ફૂદાં નહીં, પરંતુ મધમાખીઓ સૌથી મુખ્ય અને વારંવાર પરાગનયન કરતી જૈવિક વાહક છે. મધમાખીઓ પરાગરજ વહન કરવા માટેની વિશિષ્ટ રચનાઓ અને મધ તથા પરાગરજ માટે વારંવાર પુષ્પોની મુલાકાત લેતી હોવાને કારણે મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પરાગનયન માટે જવાબદાર છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app