hiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.
- A ગેઈટેનોગેમી
- B પરવશ (ઝેનોગેમી)
- C હવાઈપુષ્પો (ચેઝમોગેમી)
- D સંવૃતતા
Answer & Solution
Correct Answer
(B) પરવશ (ઝેનોગેમી)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વસવાટી નુકશાન અને અવખંડન, અતિશોષણ, વિદ્દેશી જાતીઓનું અતિક્રમણ અને સહલુપ્તા એ આના કારણો છે :NEET 2022 Medium
- આ પુષ્પીય આકૃતિ નીચેનામાંથી કયા કુટુંબનું પ્રતિનિધિત્વ કરે છે?
NEET 2022 Medium - \(DNA\) માં હાજર નથી.NEET 2015 Medium
- સંગત જોડ પસંદ કરો. સાંધાનો પ્રકાર ઉદાહરણNEET 2014 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A) એકકોષીય ગ્રંથિમય અધિચ્છદ (I) લાળ ગ્રંથીઓ (B) સંયુક્ત અધિચ્છદ (II) સ્વાદુપિંડ (C) બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ (III) અન્નમાર્ગના ગોબ્લેટ કોષો (D) અંતઃસ્ત્રાવી ગ્રંથિમય અધિચ્છદ (IV) મુખગુહાની ભીની સપાટી NEET 2024 Medium - નીચે પૈકી કઈ પધ્ધતિ જૈવ વિવિધતાના સ્વ-સ્થાન સંરક્ષણ માટેની પધ્ધતિ નથી ?NEET 2019 Medium
More PYQs from NEET
- સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ વિરુદ્ધ ઓક્ઝેલિક એસિડના પ્રમાણિત દ્રાવણના અનુમાપન માટે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ થાય છે. આ અનુમાપન દરમિયાન તુલ્યતા બિંદુની નજીક આલ્કલાઇન pH પર જોવા મળતો રંગમાં ફેરફાર શોધો :NEET 2026 Hard
- કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ \(250\), અંદાજિત મૃત્યુ \(240, 20\) ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને \(30\) ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?NEET 2013 Medium
- ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - નીચે પૈકીની કઈ રચના કે વિસ્તાર તેના કાર્ય સાથે ખોટી રીતે જોડીમાં મૂકેલ છે?NEET 2018 Medium
- એલ્યુમિનિયમ ક્લોરાઈડ એ એસીટીફાઇડ માં જલીય દ્રાવણ \(\mathrm{A}\) બનાવે છે જેમાં \(Al\) નો વર્ણસંકર \(B\) છે તો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શું હશે ?NEET 2019 Hard