NEET · Biology · STD 11 - 13. Plant growth and development
પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે ?
- A પુનઃવિભેદન
- B ઈલાસ્ટીસિટી
- C નિર્વિભેદન
- D પ્લાસ્ટિસિટી (સુઘટ્યતા)
Answer & Solution
Correct Answer
(D) પ્લાસ્ટિસિટી (સુઘટ્યતા)
Step-by-step Solution
Detailed explanation
(D) સુઘટ્યતા
વનસ્પતિઓ પર્યાવરણ અથવા જીવનના તબક્કાઓને અનુલક્ષીને વિવિધ પ્રકારની રચનાઓ બનાવવા માટે ભિન્ન માર્ગો અપનાવે છે. આ ક્ષમતાને સુઘટ્યતા કહેવાય છે.
કપાસ, ધાણા અને લાર્કસ્પરમાં વિષમપર્ણતા એ જીવનના તબક્કાઓને અનુલક્ષીને સુઘટ્યતાનું ઉદાહરણ છે, જ્યારે બટરકપમાં વિષમપર્ણતા એ પર્યાવરણને અનુલક્ષીને સુઘટ્યતાનું ઉદાહરણ છે. બટરકપમાં, કિશોર વનસ્પતિઓ અને પુખ્ત વનસ્પતિઓના પર્ણો આકારમાં ભિન્ન હોય છે, અને તેવી જ રીતે, નિમજ્જિત વનસ્પતિઓના પર્ણો હવાઈ વનસ્પતિઓના પહોળા પર્ણોની સરખામણીમાં અત્યંત વિભેદિત હોય છે.
વનસ્પતિઓ પર્યાવરણ અથવા જીવનના તબક્કાઓને અનુલક્ષીને વિવિધ પ્રકારની રચનાઓ બનાવવા માટે ભિન્ન માર્ગો અપનાવે છે. આ ક્ષમતાને સુઘટ્યતા કહેવાય છે.
કપાસ, ધાણા અને લાર્કસ્પરમાં વિષમપર્ણતા એ જીવનના તબક્કાઓને અનુલક્ષીને સુઘટ્યતાનું ઉદાહરણ છે, જ્યારે બટરકપમાં વિષમપર્ણતા એ પર્યાવરણને અનુલક્ષીને સુઘટ્યતાનું ઉદાહરણ છે. બટરકપમાં, કિશોર વનસ્પતિઓ અને પુખ્ત વનસ્પતિઓના પર્ણો આકારમાં ભિન્ન હોય છે, અને તેવી જ રીતે, નિમજ્જિત વનસ્પતિઓના પર્ણો હવાઈ વનસ્પતિઓના પહોળા પર્ણોની સરખામણીમાં અત્યંત વિભેદિત હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રંગસૂત્રીય \(DNA\) પૃથક્કરણની સાઉધને હાઈબ્રીડાઈઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી?NEET 2014 Medium
- એકાંતરજનન (મેટાજિનેસિસ) નો સંદર્ભ છે:NEET 2015 Medium
- આંતરકોષરસજાળ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2022 Easy
- પ્રકાશસંશ્લેષણને અનુલક્ષીને નીચે પૈકી ખોટા વિધાનો શોધો :
A. જળ વિભાજન સંકુલ PS I સાથે સંકળાયેલ છે.
B. \(C _4\) વનસ્પતિઓ મુખ્ય જૈવસંશ્લેષણ પરિપથ તરીકે \(CO _2\) સ્થાપનમાટે \(C _3\) પરિપથ નો ઉપયોગ કરે છે.
C. \(C _4\) વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન થતું નથી.
D. \(C _3\) વનસ્પતિઓ ‘ક્રાન્ઝ’ એનાટોમી દર્શાવે છે.
E. ક્લોરોપ્લાસ્ટમાં ATP સંશ્લેષણ કેમિઓસ્મોસિસ દ્વારા થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - નીચેનામાંથી કયું મૂત્રવૃધ્ધિને રોકે છે\(?\)NEET 2020 Medium
- યાદી\(- I\) અને યાદી\(- II\)ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.
યાદી\(-I\) યાદી \(- II\) \((a)\) આંતર પટલ \((i)\) અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે. \((b)\) ગર્ભનિરોધક ગોળીઓ \((ii)\) ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. \((c)\) અંત:ગર્ભાશય ઉપકરણો \((iii)\) પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી \((d)\) દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા \((iv)\) તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે. NEET 2022 Medium
More PYQs from NEET
- વંદામાં, ઉત્સર્જન _______ દ્વારા થાય છે-
\(A\). ફેલિક ગ્રંથિ \(B\). યુરીકોઝ ગ્રંથિ \(C\). નેફ્રોસાઇટ્સ \(D\). મેદકાય\(E\). કોલેટરલ ગ્રંથિઓ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - જ્યારે સમાન કદના \(0.1\, M\, NaOH\) અને \(0.01\, M\, HCl\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની \(pH\) શું હશે?NEET 2015 Medium
- નીચેના પૈકી ક્યા આલેખના ઢાળ પરથી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ગણી શકાય છે ?NEET 2015 Medium
- નીચેનામાંથી કઈ એક સ્વસ્થાન સંરક્ષણ પદ્ધતિ છે?NEET 2026 Hard
- નીચે આપેલા સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
NEET 2017 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) તંતુમય સાંધો \(I.\) અડીને આવેલી કશેરકાઓ, મર્યાદિત હલનનચલન \(B.\) કાસ્થિમય સાંધો \(II.\) ભુજાસ્થિ અને સ્કધમેખલા, ગોળાકાર હલનચલન \(C.\) મિજાગર સાંધો \(III.\) ખોપરી, કોઈ પણ પ્રકારનું હલનચબન થવા દેતો નથી \(D.\) કંદુક ઉલૂખલ સાંધો \(IV.\) ધૂટન, પ્રચલનમાં મદદ કરેે છે. NEET 2024 Medium