NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
પૉલિમરેઝ ચેઇન રિએક્શન (PCR) DNA નું પ્રવર્ધન આ સમીકરણ અનુસાર કરે છે.
- A \(\mathrm{N}^2\)
- B \(2^n\)
- C \(2 n+1\)
- D \(2 \mathrm{~N}^2\)
Answer & Solution
Correct Answer
(B) \(2^n\)
Step-by-step Solution
Detailed explanation
PCR એટલે કે, પૉલિમરેઝ ચેઇન રિએક્શન DNA નું પ્રવર્ધન સમીકરણ \(2^n\) અનુસાર કરે છે, જ્યાં ' \(n\) ' ચક્રની સંખ્યા દર્શાવે છે.
આમ, ધારો કે, જો 3 PCR ચક્ર ચલાવવામાં આવે તો, \(2^3\) એટલે કે, \(2 \times 2 \times 2 \Rightarrow 8\) DNA ખંડો બનશે.
આમ, ધારો કે, જો 3 PCR ચક્ર ચલાવવામાં આવે તો, \(2^3\) એટલે કે, \(2 \times 2 \times 2 \Rightarrow 8\) DNA ખંડો બનશે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. વિઘટન I. ગાઢ રંગના આકારહીન કલિલીક પદાર્થનું ભેગુ થવું B. મૃત અવશેષીય ઘટકો II. જમીનમાં રહેલ સૂક્ષ્મજીવોની ક્રિયાથી અકાર્બનિક પોષકો મુકત થવા C. ખનીજીકરણ III. જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડીને અકાર્બનિક પદાર્થો બનાવવા D. સેન્દ્રીયકરણ IV. વનસ્પતિઓ અને પ્રાણીઓના મળસહિતના અવશેષો NEET 2026 Easy - \(Bt\) કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ \((Bt)\) નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.NEET 2020 Easy
- હીમોડાયાલિસીસ દરમ્યાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. \((a)\) શરીરમાં નાઈટ્રોજન યુક્ત અશુદ્ધિઓની જમાવટ \((b)\) વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. \((c)\) પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણ ઘટાડો. \((d)\) \(RBC\) ના નિર્માણમાં ઘટાડો. નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી યોગ્ય છે ?NEET 2019 Medium
- નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?NEET 2015 Hard
- એકદળી મૂળની એક મુખ્ય લાક્ષણિકતા _______ ની હાજરી છે.NEET 2015 Medium
- અભિવ્યક્ત પ્રોટીનને છૂટા પાડવાની અને શુદ્ધીકરણની પ્રક્રિયાને માર્કેટિંગ પહેલાં ......... કહે છે.NEET 2017 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું નિવસનતંત્રની ઉત્પાદકતાનો એકમ છે?NEET 2025 Easy
- દેડકા પાણીમાં ત્વચા અને મુખગુહા દ્વારા અને જમીન પર ત્વચા, મુખગુહા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - એક પૂર્ણતરંગ રેક્ટિફાયર પરિપથ બે \(p-n\) જંકશન ડાયોડ, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર, સંધારક અને લોડ અવરોધ ધરાવે છે. આમાંથી ક્યો ઘટક રેક્ટિફાઈડ આઉટપુટમાંથી \(ac\) રીપલ દૂર કરે છે?NEET 2023 Easy
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ જળવિભાજન પ્રકારની પ્રક્રિયા હેઠળ આવતી નથી ?NEET 2020 Medium
- માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.NEET 2017 Medium
- રાસાયણિક પ્રક્રિયા માટે, \(\mathrm{MnO}_{4}^{-}+\mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}+\mathrm{H}^{+} \longrightarrow \mathrm{Mn}^{2+}+\mathrm{CO}_{2}+\mathrm{H}_{2} \mathrm{O}\) સંતુલિત સમીકરણ માટે પ્રક્રિયકોના સાચા ગુણાંકો જણાવો. \(\mathrm{MnO}_{4}^{-} \quad \mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}\quad \mathrm{H}^{+}\)NEET 2018 Hard