enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 6. evolution
પક્ષીઓની પાંખો અને કીટકોની પાંખો …….
- A સમમૂલક અંગો ઉદવિકાસની દિશા સૂચવે છે.
- B સમૂલક અંગો ઉદવિકાસની વિરુદ્ધ દિશા સૂચવે છે.
- C વર્ગીકરણના પુરાવા ઉદવિકાસની દિશા સૂચવે છે.
- D કાર્યસદશ અંગો ઉદવિકાસની દિશા સૂચવે છે.
Answer & Solution
Correct Answer
(D) કાર્યસદશ અંગો ઉદવિકાસની દિશા સૂચવે છે.
Step-by-step Solution
Detailed explanation
(d) : Analogous organs are the organs which have similar function but are different in their structural details and origin. The analogous structures are the result of convergent evolution. The wings of an insect are analogous to wings of a bird because the basic structure of the wings of the insects is different from the wings of bird. However, their function is similar.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયુ કેન્દ્રાલિસારી ઉદવિકાસનું ઉદાહરણ નથી ?NEET 2026 Medium
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\). રોબોર્ટ મે \(1\). જાતિ-વિસ્તારના સંબંધો \(B\).એલેકજાંડર \(II\). બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. \(C\). પોલ એહરલીક \(III\). વૈશ્વિક જાતિવિવિધતા લગભગ \(7\) મિલિયન \(D\). ડેવિક ટીલમેન \(IV\). રીવેટ પોપર પૂર્વધારણા NEET 2024 Medium - નીચે પૈકી કયું સક્રિય રીબોઝોમલ RNA ના સંશ્લેષણ માટેનું સ્થાન છે ?NEET 2026 Medium
- નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?NEET 2016 Medium
- હાલના વર્ષોમાં કાકડીનું ઉત્પાદન ઘણું બધું વધ્યું છે. ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવ (ફાયટોહોર્મોન)ના ઉપયોગથી આ ઉત્પાદન વધ્યું છે કે જે અંત: સ્ત્રાવ વનસ્પતિઓમાં માદા પુષ્પના ઉત્પાદનને વધારે છે.NEET 2022 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A.ટ્રિપ્સિન I.આંતરકોષીય આધારક પદાર્થ B. મોર્ફિન II. લેકિટન C. કોનકેનેવેલીન A III. ઉત્સેચક D. કૉલેજન IV. આલ્કેલોઈડ NEET 2026 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કઈ જનીનીક અવસ્થામાં અસર પામેલી વ્યક્તિના દરેક કોષોમાં ત્રણ લિંગી રંગસૂત્રો \((XXY)\) હોય છે ?NEET 2019 Easy
- નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલી સારવાર માટેનો હેતુ સિદ્ધ કરતી નથી?NEET 2023 Medium
- બળ \([F],\) પ્રવેગ \([A]\) અને સમય \([T]\) ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે છે. ઊર્જાનું પરિમાણ શોધો.NEET 2021 Medium
- જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?NEET 2013 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ\(-I\) (આંતર પ્રક્રિયા) સૂચિ\(-II\) (\(A\) અને \(B\) જાતિ) \(A\). સહોપકારિતા \(I\). \(+( A ), O ( B )\) \(B\). સહભોજિતા \(II\). \(-( A ), O ( B )\) \(C\). પ્રતિજીવન \(III\). \(+( A ),-( B )\) \(D\). પરોપજીવન \(IV\). \(+( A ),+( B )\) NEET 2023 Medium - નીચેના પૈકી કઈ પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ (ધીમી ચાલતી) પ્રક્રિયાનો ભાગ નથી ?NEET 2016 Medium