enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
ફુપ્ફુસ ધમનીમાં રુધિરદબાણ કેવું હોય છે?
- A ફુપ્ફુસ શિરામાં હોય તેના કરતાં વધુ
- B મહાશિરા કરતાં ઓછું દબાણ
- C મહાધમનીમાં હોય તેટલાં જ પ્રમાણમાં
- D કંઠીય ધમનીમાં હોય તેના કરતાં વધુ
Answer & Solution
Correct Answer
(A) ફુપ્ફુસ શિરામાં હોય તેના કરતાં વધુ
Step-by-step Solution
Detailed explanation
(a)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મધ્યકાષ્ઠના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2017 Medium
- એક નવા શોધાયેલા પ્રાણીની લાક્ષણિકતા શોધવાનો પ્રયાસ કરતી વખતે, એક સંશોધકે પુખ્ત પ્રાણીનું પેશીવિદ્યા કર્યું અને એક ગુહા અવલોકન કર્યું જેમાં શરીરની દીવાલ તરફ મધ્યત્વચીય પેશી હાજર હતી, પરંતુ આહારનાળ તરફ કોઈ મધ્યત્વચીય પેશી જોવા મળી ન હતી. તે પ્રાણીનું સંભવિત દેહકોષ્ઠ શું હોઈ શકે?NEET 2025 Medium
- નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ \((i)\) સાયક્લો સ્પોરીન-\(A\) \((b)\) ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ \((ii)\) બ્યુટીરીક એસિડ \((c)\) મોનાસ્કસ પરપુરીયસ \((iii)\) સાઈટ્રીક એસિડ \((d)\) એસ્પર્જીલસ નાઈજર \((iv)\) રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક NEET 2020 Easy - યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) \(P-\) તરંગ \(I\) સંકોચનનો પ્રારંભ \(B\) \(Q-\) તરંગ \(II\) ક્ષેપકોનું પુનઃ ધ્રુવીકરણ \(C\) \(QRS\) સંકુલ \(III\) કર્ણકોનું વિધ્રુવીકરણ \(D\) \(T-\) તરંગ \(IV\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ NEET 2023 Medium - નીચેનામાંથી કયું મોટાભાગના પ્રોટીનની ત્રિ-પરિમાણીય સંરચનાના સ્થિરીકરણમાં સૌથી ઓછું સંકળાયેલું હોવાની શક્યતા છે?NEET 2016 Medium
- મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .NEET 2015 Medium
More PYQs from NEET
- \(0.1 \mathrm{M}\) \(NaF\) ના દ્રાવણમાં \(\mathrm{CaF}_{2} \left(\mathrm{K}_{\mathrm{sp}}=5.3 \times 10^{-11}\right)\) ની મોલર દ્રાવ્યતા ........NEET 2019 Hard
- શર્કરા 'X'
A. મધમાં જોવા મળે છે.
B. કીટો શર્કરા છે.
C. \(\alpha\) અને \(\beta\) - એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
D. વામભ્રમણીય છે.
'X' છે :NEET 2025 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) પ્રોજેસ્ટેરોન (i) પાર્સ ઇન્ટરમીડિયા (b) રિલેક્સિન (ii) અંડાશય (c) મેલાનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન (iii) એડ્રીનલ મેડ્યુલા (d) કેટેકોલેમાઇન્સ (iv) કોર્પસ લ્યુટિયમ NEET 2025 Medium - નીચેનામાંથી કયો છોડ પિચ્છફલક કલિકાંતર વિન્યાસ અને દ્વિગુચ્છી પુંકેસર દર્શાવે છે?NEET 2022 Medium
- આવૃત્ત બીજધારીઓમાં નીચે પૈકી મૂળના કયા પ્રદેશમાંથી મૂળરોષ ઉદ્ભવે ?NEET 2026 Medium
- જળ સંતૃપ્ત હવામાં પાણીની વરાળનો મોલ અંશ \(0.02\) છે. જો સંતૃપ્ત હવાનું કુલ દબાણ \(1.2\; atm\) છે; શુષ્ક હવાનું આંશિક દબાણ ..... \(atm\) છેNEET 2019 Medium