enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 13. Plant growth and development
ફળ અને પર્ણનું પતન, અપરિપક્વ તબક્કામાં \( .......\) નાં ઉમેરવાથી રોકી શકાય છે.
- A ઇથિલિન
- B ઓકિઝન
- C જીબરેલિક ઍસિડ
- D સાયટોકાઈનીન
Answer & Solution
Correct Answer
(B) ઓકિઝન
Step-by-step Solution
Detailed explanation
(b) : In low concentrations, auxins such as \(2, 4-D(2,4 -\) Dichlorophenoxy acetic acid ) is useful in preventing, preharvest fruit drop and leaf drop.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્લીઓટ્રોપીઝમની ઘટના આને અનુલક્ષીને છે -NEET 2023 Medium
- કયા સમુદાયના પુખ્ત પ્રાણીઓમાં અરીય સમમિતિ જોવા મળતી નથી?NEET 2023 Medium
- શેરડીના પાકમાં નીચેના પૈકી ક્યા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધે છે?NEET 2024 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી I (જૈવસક્રિય અણુઓ) યાદી II (મહત્વ) A. સ્ટ્રેપ્ટોકાઈનેઝ I. પ્રતિકાર અવરોધક એજન્ટ B. સ્ટેટિન્સ II. રૂધિર વાહિનીમાં જામેલ રૂધિરને (ગઠ્ઠો) દુર કરવો C. લાયપેઝ III. રુધિર કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક D. સાયકલોસ્પોરીન A IV. ડિટર્જન્ટ બનાવટોમાં NEET 2026 Hard - સફેદ રંગની પુનર્યોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં અપુનર્યોજિત (નોન રિકોમ્બિનન્ટ) જીવાણુઓની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે -.NEET 2013 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A) એકકોષીય ગ્રંથિમય અધિચ્છદ (I) લાળ ગ્રંથીઓ (B) સંયુક્ત અધિચ્છદ (II) સ્વાદુપિંડ (C) બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ (III) અન્નમાર્ગના ગોબ્લેટ કોષો (D) અંતઃસ્ત્રાવી ગ્રંથિમય અધિચ્છદ (IV) મુખગુહાની ભીની સપાટી NEET 2024 Medium
More PYQs from NEET
- જ્યારે તટસ્થ અથવા સહેજ આલ્કલાઇન \(KMnO_4\) ને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે '\(X\)'આયોડાઇડ આયન માં ફેરવાય છે.'\(X\)' ..... છે.NEET 2019 Hard
- નીચેના સૂક્ષ્મ જીવો અને તેમની અગત્યની જોડ બનાવો.
\((a)\) સેકેરામાયસીસ સેરેવીસી \((i)\) રોગપ્રતિકારક ઘટાડનાર ઘટકનું ઉત્પાદન \((b)\) મોનોસ્કસ પુરપુરીઅન્સ \((ii)\) સ્વીસ ચીઝનું પરિપક્વન \((c)\) ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ \((iii)\) ઇથેનોલનું ઔદ્યોગિક ઉિત્પાદન \((d)\) પ્રોપીઓની બૅક્ટરિયમ \((iv)\) ખોરાકમાં કોલેસ્ટેરોલા શર્માની ઘટાડનાર ઘટક NEET 2015 Medium - નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી? \((a)\) તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે. \((b)\) અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે. \((c)\) સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે. \((d)\) તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ \((LH)\) અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ \((FSH)\) દ્વારા નિયંત્રિત થાય છે. \((e)\) તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.NEET 2022 Hard
- જો \('+'\) નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, \('-'\) નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને \('0'\) નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો \('+'\) અને \('-'\) દર્શાવેલ હોયNEET 2016 Medium
- હીમોડાયાલિસીસ દરમ્યાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. \((a)\) શરીરમાં નાઈટ્રોજન યુક્ત અશુદ્ધિઓની જમાવટ \((b)\) વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. \((c)\) પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણ ઘટાડો. \((d)\) \(RBC\) ના નિર્માણમાં ઘટાડો. નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી યોગ્ય છે ?NEET 2019 Medium
- નીચે પૈકી કઈ જોડીના બંને ઘટકો \(sp^3\) સંકરણ ધરાવે છે?NEET 2013 Medium