NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases
ફેફસાની વાઈટલ કેપેસિટી એટલે \(.........\)
- A \(IRV + ERV + TV\)
- B \(IRV + ERV\)
- C \(IRV + ERV + TV + RV\)
- D \(IRV + ERV + TV - RV\)
Answer & Solution
Correct Answer
(A) \(IRV + ERV + TV\)
Step-by-step Solution
Detailed explanation
Option (1) is the correct answer because vital capacity is the maximum volume of air a person can breathe in after forced expiration. This includes ERV, TV and IRV.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અર્ધીકરણ ક્યાં થાય છે?NEET 2013 Medium
- નીચેની કૉલમને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો
કૉલમ \(I\) કૉલમ \(II\) (\(a\)) લીસો અંતઃકોષરસજાળ (\(i\)) પ્રોટીન સંશ્લેષણ (\(b\)) ખરબચડો અંતઃકોષરસજાળ (\(ii\)) લિપિડ સંશ્લેષણ (\(c\)) ગોલ્ગીકાય (\(iii\)) ગ્લાયકોસિલેશન (\(d\)) તારાકેન્દ્ર (\(iv\)) ત્રાક રચના NEET 2020 Easy - પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પો ઉત્પન્ન થવામાં ઘણો વિલંબ થાય છે. એવો કયો અંતઃસ્ત્રાવ વાપરવામાં આવે કે જેથી અકુદરતી રીતે પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પોદ્ભવ પ્રેરીત કરી, સમગ્ર વર્ષ દરમ્યાન ઉત્પાદન વધારી શકાય ?NEET 2019 Medium
- સીનેપ્સીસ સમજાત રંગસૂત્રોની જોડ દ્વારા બનતા સંકુલને શું કહે છે?NEET 2013 Medium
- ક્યા રુધિરકોષમાં \(HIV\)નું પ્રત્યાંકન થાય છે અને વાયરસની સંતતિ ઉત્પન્ન કરે છે?NEET 2023 Medium
- બે જાતિઓ વચ્ચેની વસ્તી આંતરક્રિયાઓ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પરોપજીવન અને સહભોજિતા બંનેમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
B. સહોપકારિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
C. સહભોજિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
D. પરોપજીવનમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
E. પ્રતિજીવનમાં, એક જાતિને નુકસાન થાય છે અને બીજીને અસર થતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy
More PYQs from NEET
- રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી ગુમાવવા ઘટતી સંખ્યા ધરાવતાં રુધિર કોષોના નામ આપો.NEET 2016 Medium
- પાસપાસે વિટાળેલા 100 આંટાવાળું, 5 cm ત્રિજ્યાનું એક ગૂંચળુ તેના કેન્દ્ર પર \(3.14 \times 10^{-3} T\) ચુંબકીયક્ષેત્ર ધરાવે છે. ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને આ ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય અનુક્રમે __________ છે.
\((\mu_0=4 \pi \times 10^{-7} m/A .\) લો)NEET 2026 Hard - \(D-\)ગ્લુકોઝમાં \(‘D'\) સંજ્ઞા શું દર્શાવે છે ?NEET 2017 Easy
- કારેલા, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપિન, કાકડી, શણ, ચણા, જામફળ, બીન, મરચું, આલુ, પિટુનિયા, ટામેટાં, ગુલાબ, અશ્વગંધા, બટાકા, ડુંગળી, કુંવારપાઠું અને ટ્યુલિપ પૈકી કેટલા છોડમાં અધોજાયી પુષ્પ હોય છે?NEET 2013 Medium
- વુર્ટ્ઝ પ્રક્રિયા વડે નીચે આપેલા આલ્કેન માંથી કયો સારી નીપજ બનાવી શકતું નથી?NEET 2020 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium