enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases
ફેફસા શ્વાસ દરમિયાન ક્યારેય દબાઈ જતાં નથી અને થોડી હવા ફેફસામાં રહે છે. તે ક્યારેય કાઢી શકાતી નથી, કારણ કે \(........\)
- A ત્યાં ફેફસામાં ઋણ હવાનું દબાણ હોય છે.
- B ત્યાં ફેફસાની દીવાલ ઉપર અસર કરતું આંતર ફુપ્ફુસીય ઋણ દબાણ આવેલું હોય છે.
- C હવાના દબાણ કરતાં ફેફસામાં દબાણ વધુ હોય છે.
- D ત્યાં ફેફસામાં હવાનું ઓછું દબાણ હોય છે.
Answer & Solution
Correct Answer
(B) ત્યાં ફેફસાની દીવાલ ઉપર અસર કરતું આંતર ફુપ્ફુસીય ઋણ દબાણ આવેલું હોય છે.
Step-by-step Solution
Detailed explanation
(b) : Intrapleural pressure is the pressure of air within the pleural cavity. Intrapleural pressure is always negative, which acts like a suction to keep the lungs inflated and prevent them from collapsing. The negative intrapleural pressure is due to three main factors: surface tension of the alveolar fluid; elasticity of lungs; elasticity of thoracic wall. Normally, there is a difference between intrapleural and intrapulmonary pressure, which is called transpulmonary pressure. This transpulmonary pressure creates the suction to keep the lungs inflated. If there is no pressure difference, there is no suction and lungs will collapse.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - સમસૂત્રણના ભાજનાવસ્થા તબક્કા દરમિયાન, ત્રાકતંતુઓ રંગસૂત્રો સાથે ક્યાં જોડાય છે?NEET 2013 Medium
- ફ્લોરિડીયન સ્ટાર્ચની રચના _______ ને સમાન છે:NEET 2020 Easy
- માઈકોરાઈઝા એ શેનું ઉદાહરણ છે?NEET 2017 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A). માસ્ટ કોષો (I). પક્ષ્મલ અધિચ્છદ (B). શ્વાસનલિકાની અંદરની સપાટી (II). શિથિલ સંયોજક પેશી (C). રુધિર (III). ઘનાકાર અધિચ્છદ (D). ઉત્સર્ગએકમના નલિકાકાર ભાગો (IV). વિશિષ્ટ સંયોજક પેશી NEET 2023 Medium - નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?NEET 2021 Medium
More PYQs from NEET
- રીકોમ્બિનન્ટ પદ્ધતિ દ્વારા સૌપ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે?NEET 2014 Medium
- \(AB\) પ્રકારના ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર \(4.0 \times 10^{-8}\) છે. તો તેના પ્રમાણિત દ્રાવણની મોલારિટી જણાવો.NEET 2020 Medium
- જો એક નિવસનતંત્રમાં પ્રથમ પોષક સ્તરની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા (\(NPP\)) \(100 x\left(\mathrm{kcal} \mathrm{m}^{-2}\right) \mathrm{yr}^{-1}\) છે, તો તે જ નિવસનતંત્રમાં તૃતીય પોષક સ્તરની કુલ પ્રાથમિક ઉત્પાદકતા (GPP) કેટલી હશે?NEET 2024 Medium
- આપેલી આકૃતિમાંથી બીજના તે ભાગને ઓળખો જે બીજ અંકુરિત થાય ત્યારે મૂળ બનાવવાનું નિર્ધારિત છે.
NEET 2024 Medium - હાઈડ્રોજન હેલાઈડના ઉત્કલનબિંદુના ફેરફારનો ક્રમ \(HF > HI > HBr > HCl\) છે. હાઈડ્રોજન ફ્લોરાઈડનુ ઊંચું ઉત્કલનબિંદુ શાના વડે સમજાવી શકાય છે ?NEET 2015 Hard
- \(20\, cm ^{2}\) ક્ષેત્રફળ ધરાવતી એક અપરાવર્તિત સપાટી પર \(20\, W / cm ^{2}\) સરેરાસ ફ્લક્ષ ધરાવતો પ્રકાશ લંબરૂપે આપાત થાય છે \(1\) મિનિટ સમય ગાળામાં આ સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા \(............J\) છેNEET 2020 Medium