NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
ફેબેસી કુળ સોલેનેસી અને લિલિએસીથી અલગ પડે છે. પુંકેસરોને અનુલક્ષીને, ફેબેસી કુળ માટે વિશિષ્ટ હોય તેવી લાક્ષણિકતાઓ પસંદ કરો, જે સોલેનેસી કે લિલિએસીમાં જોવા મળતી નથી.
- A પરિપુષ્પલગ્ન અને દ્વિખંડી પરાગાશય
- B દ્વિગુચ્છી અને દ્વિખંડી પરાગાશયો
- C બહુગુચ્છી અને દલ લગ્ન પુંકેસરો
- D એકગુચ્છી અને એકખંડી પરાગાશયો
Answer & Solution
Correct Answer
(B) દ્વિગુચ્છી અને દ્વિખંડી પરાગાશયો
Step-by-step Solution
Detailed explanation
ફેબેસી \(\rightarrow\) દ્વિગુચ્છી અને દ્વિખંડી પરાગાશય.
સોલેનેસી \(\rightarrow\) મુક્તપુંકેસરી, દલ લગ્ન અને દ્વિખંડી પરાગાશય.
લિલિએસી \(\rightarrow\) મુક્તપુંકેસરી, પરિદલપુંજ લગ્ન અને દ્વિખંડી પરાગાશય.
સોલેનેસી \(\rightarrow\) મુક્તપુંકેસરી, દલ લગ્ન અને દ્વિખંડી પરાગાશય.
લિલિએસી \(\rightarrow\) મુક્તપુંકેસરી, પરિદલપુંજ લગ્ન અને દ્વિખંડી પરાગાશય.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કુયો સ્ટેરોઈડ અંતઃસાવ નથી?NEET 2024 Medium
- ન્યુરોટ્રાન્સમિટર્સનું રિસેપ્ટર સ્થાન \(..........\) પર હાજર હોય છે.NEET 2017 Medium
- તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો :
સાચો વિકલ્પ પસંદ કરો : \((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\)ચોથુ પોષક સ્તર \((i)\)કાગડો \((b)\)બીજુ પોષક સ્તર \((ii)\)ગીધ \((c)\)પ્રથમ પોષક સ્તર \((iii)\)સસલું \((d)\)ત્રીજુ પોષક સ્તર \((iv)\)ઘાસ NEET 2020 Easy - આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી એક વિશિષ્ટ પટલમય રચના જે કોષદિવાલ નિર્માણ, DNA સ્વયંજનન અને શ્વસનમાં મદદ કરે છે, તે _______ છે.NEET 2025 Easy
- આપેલી આકૃતિઓ (\(a\)) અને (\(b\)) પરથી અંડાશયની સાપેક્ષમાં વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરની સ્થિતિના આધારે ફૂલોના પ્રકાર ઓળખો.
NEET 2024 Medium - બૉગનવિલિયામાં, કંટકો _______ ના રૂપાંતરણો છે.NEET 2017 Medium
More PYQs from NEET
- એક રમતવીર (એથલેટ) નું ટાઈડલ વોલ્યુમ અને એકસપાઈરેટરી વોલ્યુમ અનુક્રમે \(500\, mL\) અને \(1000\, mL\) છે. જો રેસિડ્યુઅલ વોલ્યુમ \(1200\, mL\) હોય તો, તેની એક્સપાઈરેટરી કેપેસીટી કેટલી હશે ?NEET 2019 Hard
- જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....NEET 2016 Medium
- સૂક્ષ્મનલિકાઓ કોના ઘટકો છે?NEET 2016 Medium
- તારાકેન્દ્રનું દ્વિગુણન ______ તબક્કા દરમિયાન થાય છે.NEET 2021 Medium
-

ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં, EcoRI સ્થાન પર DNA નો બાહ્ય ટુકડો દાખલ કરવામાં આવે છે. પુનઃસંયોજિત વસાહતો પસંદ કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના પસંદ કરવામાં આવશે?NEET 2025 Medium - સંકીર્ણ \([CoCl_2(en)_2]\) દ્વારા દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......NEET 2018 Medium