NEET · Biology · STD 11 - 3. Plant kingdom
ફ્યુનારિયા, ડ્રાયોપ્ટેરિસ અને જીન્કો – આ ત્રણેયમાં શું સમાન છે?
- A સ્ત્રીજન્યુધાની ની હાજરી
- B સુવિકસિત વાહક પેશીઓ
- C સ્વતંત્ર જન્યુજનક
- D સ્વતંત્ર બીજાણુજનક
Answer & Solution
Correct Answer
(A) સ્ત્રીજન્યુધાની ની હાજરી
Step-by-step Solution
Detailed explanation
(a) : ફ્યુનારિયા (બ્રાયોફાઈટા), ડ્રાયોપ્ટેરિસ (ટેરિડોફાઈટા) અને જીન્કો (જીમ્નોસ્પર્મ) માં માદા લિંગ અંગ આર્કેગોનિયમ બને છે. ફ્યુનારિયામાં સ્વતંત્ર બીજાણુજનક અને વાહક પેશીઓનો અભાવ હોય છે, જ્યારે જીન્કો માં સ્વતંત્ર જન્યુજનક ગેરહાજર હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા કે જેમાં ઘણા વ્યકતિગત સજીવો સરેરાશ માધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંત વિશિષ્ટ લક્ષણ પ્રાપ્ત કરે છે તે શેની તરફ દોરી જાય છે:NEET 2022 Hard
- હોમીની ને તેમના મગજના સાચા કદ સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) હોમો હેબિલિસ \((i)\) \(900\; \mathrm{cc}\) \((b)\) હોમો નીઅન્ડરથેલેન્સીસ \((ii)\) \(1350\; \mathrm{cc}\) \((c)\) હોમો ઈરેક્ટસ \((iii)\) \(650-800\; \mathrm{cc}\) \((d)\) હોમો સેપીઅન્સ \((iv)\) \(1400\; \mathrm{cc}\)
NEET 2019 Easy - સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2019 Medium
- મહાબીજાણુધાની કોની બરાબર છે ?NEET 2013 Medium
- માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :NEET 2026 Medium
- નીચેનામાંથી કઈ જનીનીક અવસ્થામાં અસર પામેલી વ્યક્તિના દરેક કોષોમાં ત્રણ લિંગી રંગસૂત્રો \((XXY)\) હોય છે ?NEET 2019 Easy
More PYQs from NEET
- \(A.C.\) પરિપથને \(12\; V\) ના સ્ત્રોત સાથે જોડતા તે \(0.2\; A\) નો પ્રવાહ આપે છે. જ્યારે તે સમાન પરિપથને \(12\; V\) ના \(D.C.\) સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે \(0.4\; A\) નો પ્રવાહ આપે છે. તો આ પરિપથ કયો હશે?NEET 2019 Medium
- નીચેના પૈકી ક્યુ તાપમાન આધારિત છે ?NEET 2017 Easy
- નીચેના ક્વોન્ટમ આંકના સેટ સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની મહતમ સંખ્યા ............ થશે. \(n = 3, l = 1\) અને \(m = {-1}\)NEET 2013 Hard
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(I:\) \(C _{4}\) વનસ્પતિઓમાં \(CO _{2}\) નો પ્રાથમિક ગ્રાહક એ ફોસ્ફોઈનોલ પાયરૂવેટ છે અને તે મધ્યપર્ણ કોષમાં હોય છે. વિધાન\(II:\)\(C _{4}\) વનસ્પતિનાં મધ્યપર્ણ કોષો RuBisCo ઉત્સેચક ધરાવતા નથી. ઉપરના બંને વિધાન સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : પવન અને પાણી પરાગિત પુષ્પો વધુ રંગીન હોતા નથી અને મધુરસ (નેક્ટર) ઉત્પન્ન કરતા નથી.
કારણ (R) : પવન અને પાણી પરાગિત પુષ્પોમાં, પુષ્પો પ્રચુર માત્રામાં પરાગરજ ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy