NEET · Biology · STD 11 - 3. Plant kingdom
ફ્લોરિડીયન સ્ટાર્ચની રચના _______ ને સમાન છે:
- A લેમિનારીન અને સેલ્યુલોઝ
- B સ્ટાર્ચ અને સેલ્યુલોઝ
- C એમાયલોપેક્ટીન અને ગ્લાયકોજન
- D મેનીટોલ અને આલ્જિન
Answer & Solution
Correct Answer
(C) એમાયલોપેક્ટીન અને ગ્લાયકોજન
Step-by-step Solution
Detailed explanation
એમાયલોપેક્ટીન અને ગ્લાયકોજન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ફેફસાની વાઈટલ કેપેસિટી એટલે \(.........\)NEET 2023 Medium
- રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુઓનું જોડાણ કયા તબક્કામાં સ્પષ્ટ થાય છે?NEET 2020 Easy
- સાચું વિધાન શોધો :
(A) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 12 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(B) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 8 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(C) માનવ ગર્ભાવસ્થામાં, ગર્ભધારણના એક મહિના પછી હૃદય બને છે.
(D) માનવ ગર્ભાવસ્થામાં, બીજા મહિનાના અંત સુધીમાં ઉપાંગો અને આંગળીઓ વિકાસ પામે છે.
(E) માનવ ગર્ભાવસ્થામાં, વાળનો દેખાવ સામાન્ય રીતે પાંચમા મહિનામાં જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
A. સુકોષકેન્દ્રીય રીબોઝોમ 80S પ્રકારના છે અને આદિકોષકેન્દ્રીય રીબોઝોમ 70S પ્રકારના છે.
B. દરેક રીબોઝોમ બે ઉપ-એકમો ધરાવે છે.
C. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 40S છે, જ્યારે 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.
D. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 20S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 20S છે.
E. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 30S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.NEET 2025 Easy - આમાંથી કયું પ્રાણી સમતાપી નથી?NEET 2018 Medium
- IVF પદ્ધતિ અપનાવવામાં સંભવિત ગેરફાયદા કયા છે?
A. માતાને ઉચ્ચ મૃત્યુદરનું જોખમ
B. મોંઘા સાધનો અને પ્રક્રિયકો
C. દાતા બનવા માટે પતિ/પત્ની અનિવાર્ય છે.
D. અનાથ બાળકોને દત્તક લેવાનું ઓછું પ્રમાણ
E. ભારતમાં ઉપલબ્ધ નથી
F. પ્રારંભિક ભ્રૂણ ટકી ન શકે તેવી શક્યતા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium
More PYQs from NEET
- \(L\) આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું (ઈન્ડક્ટર), \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક અને \('R'\) જેટલો અવરોધ ધરાવતા અવરોધને \('V'\) જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા \(ac\) ઉદ્દગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવેલ છે. \(L, C\) અને \(R\) ને સમાંતર વિધુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(40\,V, 10\, V\) અને \(40\, V\) છે, \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહની કંપવિસ્તાર \(10 \sqrt{2}\, \mathrm{~A}\) છે, પરિપથનો અવબાધ ............ \(\Omega\) છે.
NEET 2021 Hard - આયર્ન કાર્બોનિલ \(Fe(CO)_5\) શું છે?NEET 2018 Medium
- નીચેનામાંથી કયા જૈવિક અણુમાં ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય છે?NEET 2015 Medium
- ધારો કે તત્વ \(X\) અને \(Y\) એકબીજા સાથે સંયોજાઈને \(XY_2\) અને \(X_3Y_2.\) બનાવે છે.જ્યારે \(0.1\) મોલ \(XY_2\)નું વજન \(10\ g\) અને \(X_3Y_2\)ના \(0.05\) મોલનું વજન \(9\ g,\) હોય તો \(X\) અને \(Y\)નો અણૂભાર જણાવો.NEET 2016 Medium
- \(R \) ત્રિજયાની શિરોલંબ લૂપમાં \(m\) દ્રવ્યમાનના કોઇ પદાર્થને કેટલા લઘુતમ વેગથી દાખલ કરાવવો જોઇએ કે જેથી તે લૂપમાં સંપૂર્ણ દાખલ થઇ શકે?NEET 2016 Medium
- જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે?NEET 2019 Medium