enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 7. human health and disease
પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
- A સ્વપ્રતિકારકતા પ્રતિચાર
- B કોષ(આધારિત) પ્રતિકારક્તા પ્રતિચાર
- C અંતઃસ્ત્રાવી પ્રતિકારકતા પ્રતિચાર
- D દેહધાર્મિક પ્રતિકારકતા પ્રતિચાર
Answer & Solution
Correct Answer
(A) સ્વપ્રતિકારકતા પ્રતિચાર
Step-by-step Solution
Detailed explanation
(a) : Transplantation of tissue/organ often fails due to nonacceptance by the patient’s bodytherefore, tissue matching and blood group matching are essential before undertaking any graft/transplant. When the immune system recognises the protein in the transplanted tissue or organ as foreign, it initiates cellular immunity. As a result of this, there is a rejection of transplanted organs. To suppress the immune response during transplantation, histocompatibility antigen and immunosuppressants play an important role.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- પહોળી હથેળી અને તેમાં ગડી હોય તેવું લક્ષણ ક્યા રોગવાળી વ્યક્તિમાં જોવા મળે છે?NEET 2023 Medium
- સાચું જોડકું પસંદ કરો.NEET 2018 Medium
- આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
NEET 2015 Medium - શ્વાસ દરમ્યાન થતી સાચી પ્રક્રિયા પસંદ કરો : \((a)\) ઉરોદરપટલનું સંકોચન \((b)\) બાહ્ય આંતર પાંસળી સ્નાયુઓનું સંકોચન \((c)\) ફુપ્ફુસીય કદમાં ઘટાડો \((d)\) આંતર\(-\)ફુપ્ફુસીય દબાણમાં વધારોNEET 2020 Easy
- નીચે બે વિધાન આપેલ છે. વિધાન \(I:\) ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે \(5^{\prime} \rightarrow 3^{\prime}\) વિધાન \(II:\) \(DNA\) ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium
More PYQs from NEET
- \(\mathrm{N}_2=3.0 \times 10^{-3} \mathrm{M}, \mathrm{O}_2=4.2 \times 10^{-3} \mathrm{M}\) અને \(\mathrm{NO}=2.8 \times 10^{-3} \mathrm{M}\) ની સાંદ્રતા સાથે સંતુલન પર એક બંધ પાત્રમાં નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. . \(2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) જો બંધ પાત્રમાં \(0.1 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{NO}_{(\mathrm{g})}\) લેવામાં આવે તો, સંતુલન ૫૨ \(\mathrm{NO}_{(\mathrm{g})}\) નો વિયોજન અંશ \((\alpha)\) શું થશે?NEET 2024 Medium
- પ્રતિબળનું પરિમાણ ................. છેNEET 2020 Easy
- રીકોમ્બિનન્ટ પદ્ધતિ દ્વારા સૌપ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે?NEET 2014 Medium
- \(1.5 \) વક્રીભવનાંક ધરાવતા કાચના લંબઘન સ્લેબમાં રહેલી હવાના પરપોટાની ઊંડાઇ લગભગ લંબરૂપે એકબાજુથી જોતાં \( 5 \;cm\) અને જ્યારે બીજી બાજુથી જોતાં \(3 \;cm \) છે. સ્લેબની જાડાઈ (\(cm \) માં) કેટલી હશે?NEET 2016 Medium
- પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆત બાદ \(10\) સેકન્ડે પ્રક્રિયાનો વેગ \(0.04\, mol \,L^{-1} \,s^{-1}\) છે. અને \(20\) સેકન્ડે \(0.03\, mol \,L^{-1} \,s^{-1}\) છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .............. \(\sec\) થશે.NEET 2016 Hard
- બૅક્ટરિયામાં \(DNA\) સ્વયંજનન ......... માં થાય છે.NEET 2017 Medium