enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?
- A અગ્રસ્થ વર્ધમાન પેશી
- B લંબોતક હરિતકણોતક પેશી
- C અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
- D ફક્ત અધિસ્તર
Answer & Solution
Correct Answer
(C) અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
Step-by-step Solution
Detailed explanation
(c) : Meristem is a localized group ofcells, which are actively dividing and undifferentiated but ultimately giving rise to permanent tissue. Although the plant is infected with a virus, yet the meristem is free of virus. Therefore, meristem can be removed and grown in vitro to obtain virus free plants. Cultivation of axillary or apical shoot meristems is called meristem culture. The apical or axillary meristems are generally free from virus.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ફેબેસી કુળ સોલેનેસી અને લિલિએસીથી અલગ પડે છે. પુંકેસરોને અનુલક્ષીને, ફેબેસી કુળ માટે વિશિષ્ટ હોય તેવી લાક્ષણિકતાઓ પસંદ કરો, જે સોલેનેસી કે લિલિએસીમાં જોવા મળતી નથી.NEET 2023 Medium
- નીચેનાને લઘુબીજાણુજનન (microsporogenesis) સંબંધિત સાચા વિકાસ ક્રમમાં ગોઠવો.
A. લઘુબીજાણુ ચતુષ્ક
B. બીજાણુજનક પેશી
C. પરાગ રજો
D. પરાગ માતૃકોષો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?NEET 2016 Medium
- એક વ્યક્તિના રૂધિરના સેમ્પલમાં WBC ની સંખ્યા 8000/cu.mm છે. તો આજ રૂધિરના સેમ્પલમાં ઇઓસીનોફિલ્સ અને લસિકાકોષોની સંખ્યા આશરે કેટલી હશે ?NEET 2026 Easy
- જૈવવિવિધતાના નુકસાનના "ધ એવિલ ક્વાર્ટર" માં નીચે પૈકી કયું સમાવિષ્ટ થાય છે ?NEET 2026 Medium
- આપેલી આકૃતિમાંથી બાયો-રિએક્ટરના ફીણ નિયંત્રક તરીકે ઉપયોગમાં લેવાતા ભાગને ઓળખો.
NEET 2025 Easy
More PYQs from NEET
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\). રોબોર્ટ મે \(1\). જાતિ-વિસ્તારના સંબંધો \(B\).એલેકજાંડર \(II\). બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. \(C\). પોલ એહરલીક \(III\). વૈશ્વિક જાતિવિવિધતા લગભગ \(7\) મિલિયન \(D\). ડેવિક ટીલમેન \(IV\). રીવેટ પોપર પૂર્વધારણા NEET 2024 Medium - એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium
- મનુષ્યમાં \('X'\) પાંસળીઓની જોડમાંથી ફક્ત \(”Y”\) જોડી સાચી પાંસળીઓ એવા વિકલ્પને પસંદ કરો કે જે યોગ્ય રીતે \(X\) અને \(Y\) ની કિંમત અને તેની સમજૂતી પૂરી પાડે. .NEET 2017 Medium
- એક પદાર્થના અણુની કાયમી દ્વિ-ધુર્વીય ચાકમાત્રા \(p\) છે. એક તીવ્ર સ્થિત વિદ્યુતક્ષેત્ર \(E\) આપીને આ પદાર્થના એક મોલને ધુર્વીભૂત કરવામાં આવે છે.એકાએક આ ક્ષેત્રની દિશા \(60°\) ખૂણા જેટલી બદલવામાં આવે છે.જો \(N\) એવોગેડ્રો અંક હોય,તો આ ક્ષેત્ર વડે થતું કાર્યનો જથ્થો છે.NEET 2017 Medium
- દોરી સાથે બાંધેલ \(m\) દળનો પદાર્થ \(r\) ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ \(\sqrt{7 gr }\) હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... \(mg\) હોયNEET 2020 Medium
- જો યંગના દ્વિ-સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદૂગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો. . . . . . . . .NEET 2024 Medium