NEET · Biology · STD 11 - 13. Plant growth and development
પેશી સંવર્ધન પ્રયોગોમાં, મધ્યપર્ણ કોષોને સંવર્ધન માધ્યમમાં કિણક(કેલસ) બનાવવા મૂકવામાં આવે છે. આ ઘટનાને કહેવાય -
- A ઘડપણ - સેમેસન્સ
- B વિભેદન
- C નિર્વિભેદન
- D વિકાસ
Answer & Solution
Correct Answer
(C) નિર્વિભેદન
Step-by-step Solution
Detailed explanation
In tissue culture experiments, leaf mesophyll cells are put in a culture medium to form callus. This phenomenon may be called as dedifferentiation. Dedifferentiation is a phenomenon by which the living differentiated plant cells, that by now have lost the capacity to divide can regain the capacity of division under certain conditions.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું ICBN ના નિયમોની વિરુદ્ધ છે?NEET 2019 Medium
- DNA કુંતલના પેકેજીંગ સંદર્ભે નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. હિસ્ટોન્સ ના આઠ અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓકટામર કહે છે.
B. હિસ્ટોન્સ એ ઋણ વીજભારિત બેઝિક પ્રોટીન્સ છે.
C. હિસ્ટોન્સ, બેઝિક એમિનો એસિડ અવષેશો (રેસિડયુઝ) – લાયસિન અને આર્જીનીનથી ભરપૂર હોય છે.
D. ધનવીજભારિત DNA હિસ્ટોન ઓકટામરની આસપાસ વીંટળાઈને ન્યુક્લિઓઝોમ બનાવે છે.
E. ઉચ્ચ સ્તરે ક્રોમેટિમના પેકેજીંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે જેને નોન-હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ કહેવાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં અન્નવાહક પેશીમાં શેનો અભાવ હોય છે?NEET 2019 Medium
- જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?NEET 2015 Medium
- અંડકોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયની બહાર ફેંકાવાની ક્રિયાNEET 2019 Hard
More PYQs from NEET
- નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - અવરોધના વ્યસ્તને શું કહેવાય?NEET 2022 Easy
- નીચેનામાંથી કયું ઘટક બેક્ટેરિયલ કોષને ચીકણો ગુણધર્મ પ્રદાન કરે છે?NEET 2017 Medium
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) પ્રોટીન (i) \(C = C\) દ્વિબંધ (b) અસંતૃપ્ત ફેટી એસિડ (ii) ફોસ્ફોડાયએસ્ટર બંધ (c) ન્યુક્લિક એસિડ (iii) ગ્લાયકોસિડિક બંધ (d) પોલીસેકેરાઈડ (iv) પેપ્ટાઈડ બંધ NEET 2021 Medium - એક આદર્શ વાયુ સમીકરણ \(P=\frac{\rho R T}{M_{0}}\) દ્વારા દર્શાવવામાં આવે જ્યાં \(\rho\) અને \(M_{0}\) એ અનુક્રમે ........... છેNEET 2020 Easy
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium