NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
પેરીપ્લેનેટા અમેરિકાના (વંદા) માં નીચેનામાંથી કઈ લાક્ષણિકતા હાજર નથી?
- A N-એસીટાઇલગ્લુકોઝ એમાઇનનું બનેલું બહિર્કંકાલ
- B ખંડયુક્ત શરીર
- C વિઘટિત કોષ્ઠ દેહગુહા તરીકે
- D ભ્રૂણીય વિકાસ દરમિયાન અનિયત અને અરિય વિદલન
Answer & Solution
Correct Answer
(D) ભ્રૂણીય વિકાસ દરમિયાન અનિયત અને અરિય વિદલન
Step-by-step Solution
Detailed explanation
(d) : કીટકોમાં વિદલન સપાટીય હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેની કઈ બાબતમાં રુધિર કરતાં સીરમ અલગ પડે છે ?NEET 2016 Medium
- નારિયેળનું ફળ એકNEET 2017 Medium
- નીચેનામાંથી કયું ફૂગ માટે ખોટું છે?NEET 2016 Medium
- નિવેદન \((A) :\) ખૂબજ ઉંચાઈ પર રહેલ માણસ ઉંચાઈને લગતી બિમારી અનુભવે છે જેમકે શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકાર. કારણ \((R) :\) ઉંચાઈ પર નીચા વાતાવરણીય દબાણને કારણે શરીર ને જરૂરી ઓક્સિજન મળતો નથી. ઉક્ત વિધાનોનાં પરિપ્રેક્ષ્યમાં નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
- વાયુકોષ્ઠો (પ્રસરણ સ્થાને) પર ઓક્સિજન \(\left(\mathrm{O}_{2}\right)\) અને કાર્બન ડાયોક્સાઈડ \(\left(\mathrm{CO}_{2}\right)\) નું આંશિક દબાણ (\(\mathrm{mm}\, \mathrm{Hg}\) માં) કેટલું હોય છે?NEET 2021 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીના વરહલસ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિને રજૂ કરે છે?NEET 2025 Easy
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ગ્લાયકોલીસીસમાં \(ATP\) બે ચરણોમાં વપરાય છे. કારણ \(R\) : પહેલો \(ATP\) વપરાય છે, ગ્લુકોઝને, ગ્લુકોઝ-\(6\)-ફોસ્ફેટમાં બદલવા અને બીજીવાર \(ATP\) વપરાય છે ફ્રુકટોઝ\(-6-\)ફોસ્ફેટનું રૂપાંતારણ ફ્રુકટોઝ\(-1-6-\)ડાયફોસ્ફેટમાં કરવા. ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે?
NEET 2014 Medium - આપેલી આકૃતિમાં અક્ષતંતુનો છેડો અને ચેતોપાગમ દર્શાવેલ છે. \(A\) થી \(D\) નિર્દેશ કરેલમાંથી ગમે તે બે ની સાચી જોડ વિકલ્પમાં ઓળખો.
NEET 2013 Medium - દેડકાની શરીરરચના વિશેના સાચાં વિધાનો પસંદ કરો :
A. યકૃત-નિવાહિકા તંત્ર એ યકૃત અને આંતરડા વચ્ચેનું વિશિષ્ટ શિરામય જોડાણ છે.
B. મગજમાંથી 12 જોડ કપાલ ચેતાઓ ઉદ્ભવે છે.
C. માદા દેડકાંમાં મૂત્રવાહિનીઓ અને અંડવાહિનીઓ અવસારણીમાં અલગથી ખુલે છે.
D. પશ્વ મગજ અનુમસ્તિષ્ક, લંબમજ્જા અને દ્રષ્ટિ પિંડોનું બનેલું છે.
E. શિરાકોટર હૃદયના જમણા કર્ણક સાથે જોડાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - જો \(E\) અને \(G\) એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો \(\frac{\mathrm{E}}{\mathrm{G}}\)નું પરિમાણ \(.....\) થશે.NEET 2021 Medium
- ટીટેનિયમના અણુમાં કક્ષકની ઉર્જા વધારવા માટેનો યોગ્ય ક્રમ કયો છે ? \((Z = 22)\)NEET 2015 Medium