NEET · Biology · STD 12 - 6. evolution
પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?
- A પ્રાકૃતિક પસંદગી
- B કેન્દ્રાભિસારી ઉદૃવિકાસ
- C અપસારી ઉદવિકાસ
- D અનુફૂલિત પ્રસરણ
Answer & Solution
Correct Answer
(B) કેન્દ્રાભિસારી ઉદૃવિકાસ
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option (\(2\)), because the flippers of the Penguins and Dolphins perform similar function but they are not anatomically similar structures. This is example of analogous structures. - Option (\(1\)) is incorrect as natural selection is a key mechanism of evolution.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઘાસના પર્ણો ખૂબ શુષ્ક હવામાન દરમિયાન અંદરની તરફ વળી જાય છે. નીચેનામાંથી સૌથી યોગ્ય કારણ પસંદ કરો.NEET 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી.
કારણ (R) : ઉપસમુદાય પૃષ્ઠવંશીના સભ્યો ભ્રૂણકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે, પુખ્ત વયના લોકોમાં મેરુદંડને કાસ્થિમય અથવા અસ્થિમય કશેરુકદંડ દ્વારા બદલવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - વનસ્પતિના કોઈ પણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતાને કહે છે :NEET 2024 Medium
- પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પો ઉત્પન્ન થવામાં ઘણો વિલંબ થાય છે. એવો કયો અંતઃસ્ત્રાવ વાપરવામાં આવે કે જેથી અકુદરતી રીતે પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પોદ્ભવ પ્રેરીત કરી, સમગ્ર વર્ષ દરમ્યાન ઉત્પાદન વધારી શકાય ?NEET 2019 Medium
- ખાદ્ય ભૂગર્ભીય પ્રકાંડનું ઉદાહરણ છેNEET 2014 Medium
- રાઈના પુષ્પમાં પુષ્પાસન પર પુષ્પીય ભાગોની સાચી ગોઠવણી કઈ છે?NEET 2020 Medium
More PYQs from NEET
- નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy
- અર્ધસૂત્રણ સંદર્ભે, કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
- નીચેનાને જોડો.
સાચો વિકલ્પ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) (a) એક્વાપોરિન (i) એમાઈડ (b) એસ્પારાજીન (ii) પોલિસેકેરાઈડ (c) એબસિસિક એસિડ (iii) પોલીપેપ્ટાઈડ (d) કાઈટિન (iv) કેરોટીનોઈડ્સ NEET 2020 Easy - ડાયબોરેનના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યું વિધાન સાચુ નથી ?NEET 2022 Medium
- લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે \(Fe ^{3+}\) ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.NEET 2023 Medium
- કેલ્વિન પરિપથ દ્વારા ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે કેટલા ATP અને NADPH અણુઓ જરૂરી છે?NEET 2026 Easy