NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
પાર્શ્વ મૂળ અને દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન વાહિની એધાનો ઉદ્ભવ ______ ના કોષોમાં થાય છે :
- A અધિસ્તર / રોમસ્તર
- B બાહ્યક
- C અંતઃસ્તર
- D પરિચક્ર
Answer & Solution
Correct Answer
(D) પરિચક્ર
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A) એકકોષીય ગ્રંથિમય અધિચ્છદ (I) લાળ ગ્રંથીઓ (B) સંયુક્ત અધિચ્છદ (II) સ્વાદુપિંડ (C) બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ (III) અન્નમાર્ગના ગોબ્લેટ કોષો (D) અંતઃસ્ત્રાવી ગ્રંથિમય અધિચ્છદ (IV) મુખગુહાની ભીની સપાટી NEET 2024 Medium - નીચેનામાંથી કયા સજીવ પોલું, છિદ્રિષ્ઠ અને લાંબુ હાડકું ધરાવે છે ?NEET 2021 Hard
- આપેલી આકૃતિમાં, કયા ઘટકમાં પાતળી બાહ્ય દીવાલો અને અતિશય જાડી આંતરિક દીવાલો હોય છે?
NEET 2024 Medium - આંકડો, ટ્યૂલિપ, શેવરી, શતાવરી, કોલ્કિકમ, મીઠા વટાણા, પિટુનિયા, ગળી, રાઈ, સોયાબીન, તમાકુ અને મગફળીના પુષ્પોમાંથી, કેટલી વનસ્પતિઓમાં ધારાસ્પર્શી કલિકાંતરવિન્યાસ ધરાવતો દલપુંજ હોય છે?NEET 2013 Medium
- ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?NEET 2013 Medium
- પ્રકાશ\(-\)પ્રક્રિયામાં, પ્લાસ્ટીક્વીનોન, અહીંથી, ઈલેક્ટ્રોનને ખસેડવામાં મદદરૂપ થાય છેNEET 2020 Easy
More PYQs from NEET
- એક વ્યક્તિના રૂધિરના સેમ્પલમાં WBC ની સંખ્યા 8000/cu.mm છે. તો આજ રૂધિરના સેમ્પલમાં ઇઓસીનોફિલ્સ અને લસિકાકોષોની સંખ્યા આશરે કેટલી હશે ?NEET 2026 Easy
- માઈકોરાઈઝા એ શેનું ઉદાહરણ છે?NEET 2017 Medium
- સાચાં વિધાનો ઓળખો:
\(A\). વાતછિદ્રો એ લેન્સ આકારના છિદ્રો છે જે વાયુઓની આપ-લે માટે પરવાનગી આપે છે.
\(B\). ઋતુની શરૂઆતમાં બનતી છાલને સખત છાલ કહેવાય છે.
\(C\). છાલ એ એક તકનીકી શબ્દ છે જે વાહક કેમ્બિયમની બહારના તમામ પેશીઓનો ઉલ્લેખ કરે છે.
\(D\). છાલ એટલે બાહ્યવલ્ક અને દ્વિતીયક અન્નવાહક પેશી.
\(E\). ત્વક્ષેધા જાડાઈમાં એક સ્તરીય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(-I\) યાદી \(-II\) \(A\). રિંગવોર્મ \(I\). હિમોફિલીસ ઈન્ફ્યુએન્જાઈ \(B\). હાથીપગો \(II\). ટ્રાઈકોફાયટોન \(C\). મેલેરિયા \(III\). વુચેરેરીયા બાનક્રોફટાઈ \(D\). ન્યુમોનિયા \(IV\). પ્લાઝમોડિયમ વાઈવેક્સ NEET 2023 Medium - આપેલી આકૃતિઓ (\(a\)) અને (\(b\)) પરથી અંડાશયની સાપેક્ષમાં વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરની સ્થિતિના આધારે ફૂલોના પ્રકાર ઓળખો.
NEET 2024 Medium - યાદી \(-I\)ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (સાંધાનો પ્રકાર) યાદી \(-II\) (ની વચ્ચે જોવા મળે છે) \(A\). કાસ્થિમય સાંધો \(I\). ખોપડીના ચપટા હાડકાની વચ્ચે \(B\). કંદુુ-ઉલૂખલ સાંધો \(II\). કરોડ સ્તાભમાંની કશેરૂકાઓની વચ્ચે \(C\). તંતુમય સાંધો \(III\). અંગુંઠાના મણિબંધાસ્થી અને પશ્ચમણિબંધાસ્થિની વચ્ચે \(D\) વળી શકે તેવો સાંધો \(IV\) ભુજાસ્થિ અને સ્કંધ મેખલાની વચ્ચે NEET 2023 Medium