ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 13. Plant growth and development

પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પો ઉત્પન્ન થવામાં ઘણો વિલંબ થાય છે. એવો કયો અંતઃસ્ત્રાવ વાપરવામાં આવે કે જેથી અકુદરતી રીતે પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પોદ્ભવ પ્રેરીત કરી, સમગ્ર વર્ષ દરમ્યાન ઉત્પાદન વધારી શકાય ?

  1. A ઓકઝીન અને ઈથીલીન
  2. B જીબરેલીન અને સાયટોકાયનીન
  3. C જીબરેલીન અને એબ્સેસિક એસિડ
  4. D સાયટોકાયનીન અને એબ્સેસિક એસિડ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ઓકઝીન અને ઈથીલીન

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app