enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 7. human health and disease
પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..
- A નિષ્ક્રિય પ્રતિકારકતા
- B જન્મજાત પ્રતિકારકતા
- C કોષરસીય પ્રતિકારકતા
- D કોષીય પ્રતિકારકતા
Answer & Solution
Correct Answer
(D) કોષીય પ્રતિકારકતા
Step-by-step Solution
Detailed explanation
(d) : Cellmediated immune response \((CMIS)\) consists of Tlymphocytes. It reacts against transplants. Transplantation may result in the rejection of the transplanted organs. The immune system recognises the protein in the transplanted tissue or organ as foreign and initiates cellular immunity against it.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- તારાકેન્દ્રનું દ્વિગુણન ______ તબક્કા દરમિયાન થાય છે.NEET 2021 Medium
- નીચેની પ્રતિક્રિયા ઉત્સેચકોના એક વિશિષ્ટ વર્ગની પ્રવૃત્તિ દર્શાવે છે :

નીચેના વિકલ્પોમાંથી ઉત્સેચક વર્ગ 'E' ને ઓળખો :NEET 2026 Easy - અર્ધસૂત્રણ સંબંધિત નીચેનાને જોડો:
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:(a) - (b) - c) - (d)(a) ઝાયગોટીન (i) અંતિમકરણ (b) પેકીટીન (ii) કાયઝમેટા (c) ડીપ્લોટીન (iii) વ્યતિકરણ (d) ડાયાકાઇનેસિસ (iv) સાયનેપ્સિસ NEET 2020 Easy - સમાગમને લગતા રોગો શેના દ્વારા ફેલાય છે ? \((a)\) જંતુમુક્ત સોયના ઉપયોગ થી \((b)\) સંક્રમિત વ્યક્તિનું રૂધિર ચઢાવવાથી \((c)\) સંક્રમિત માતા થી ગર્ભસ્થ શિશુમાં \((d)\) ચુંબન કરવાથી \((e)\) વારસાગત નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
- નર વંદાઓમાં, શુક્રકોષો પ્રજનન તંત્રના કયા ભાગમાં સંગ્રહિત થાય છે?NEET 2016 Medium
- પ્રાણીઓનો કયો સમૂહ સમાન સમુદાયનો છે?NEET 2013 Medium
More PYQs from NEET
- દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.NEET 2020 Medium
- નૌતલ એ ____ ના પુષ્પનું લાક્ષણિક લક્ષણ છે.NEET 2015 Medium
- કણાભસૂત્ર અને હરિતકણ,
\((a)\) અર્ધ-સ્વયં સંચાલિત અંગિકાઓ છે.
\((b)\) પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં \(DNA\) હોય છે. પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે?NEET 2016 Medium - નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?NEET 2019 Medium
- સુકોષકેન્દ્રી કોષોમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટેનું અગત્યનું સ્થાન કયું છે?NEET 2020 Easy
- જેનો emf \(10 V\) અને આંતરિક અવરોધ \(1 \Omega\) હોય તેવી બેટરીને જ્યારે \(4 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ જોડવામાં આવે છે ત્યારે બેટરીનો ટર્મનલ વોલ્ટેજ. . . . . હશે:
NEET 2024 Medium