NEET · Biology · STD 12 - 2. human reproduction
પ્રસુતિ પછીના તબક્કામાં નીચેનામાંથી ક્યુ રિલેક્સીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ?
- A ગ્રાફીયન પુટીકાઓ
- B કોર્પસ લ્યુટીયમ
- C ગર્ભ
- D ગર્ભાશય
Answer & Solution
Correct Answer
(B) કોર્પસ લ્યુટીયમ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A). માસ્ટ કોષો (I). પક્ષ્મલ અધિચ્છદ (B). શ્વાસનલિકાની અંદરની સપાટી (II). શિથિલ સંયોજક પેશી (C). રુધિર (III). ઘનાકાર અધિચ્છદ (D). ઉત્સર્ગએકમના નલિકાકાર ભાગો (IV). વિશિષ્ટ સંયોજક પેશી NEET 2023 Medium - કોષોની નિયોપ્લાસ્ટિક લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરે છે :
A. પ્રસારિત કોષોનો જથ્થો
B. કોષોનો ઝડપી વિકાસ
C. આસપાસના પેશીઓમાં આક્રમણ અને નુકસાન
D. તેમના મૂળ સ્થાન સુધી મર્યાદિત
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - \(1990\) માં એડીનોસાઇન ડીએમિનેઝ \((ADA)\) ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?NEET 2016 Medium
- વ્હીટેકર દ્વારા પ્રસ્તાવિત સૃષ્ટિનું પ્રતિનિધિત્વ નીચેની દરેક લાક્ષણિકતા કરે છે. નીચેનાને શરીર આયોજનની જટિલતાના વધતા ક્રમમાં ગોઠવો.
A. કાઈટિનની બનેલી કોષ દીવાલ ધરાવતા બહુકોષીય વિષમપોષીઓ.
B. પેશી/અંગ/અંગતંત્ર સ્તરનું શરીર આયોજન ધરાવતા વિષમપોષીઓ.
C. પોલિસેકેરાઈડ્સ અને એમિનો એસિડની બનેલી કોષ દીવાલ ધરાવતા આદિકોષકેન્દ્રીય સજીવો.
D. પેશી/અંગ સ્તરનું શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સ્વયંપોષીઓ.
E. કોષીય શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સજીવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - યાદી \(-I\)ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (સાંધાનો પ્રકાર) યાદી \(-II\) (ની વચ્ચે જોવા મળે છે) \(A\). કાસ્થિમય સાંધો \(I\). ખોપડીના ચપટા હાડકાની વચ્ચે \(B\). કંદુુ-ઉલૂખલ સાંધો \(II\). કરોડ સ્તાભમાંની કશેરૂકાઓની વચ્ચે \(C\). તંતુમય સાંધો \(III\). અંગુંઠાના મણિબંધાસ્થી અને પશ્ચમણિબંધાસ્થિની વચ્ચે \(D\) વળી શકે તેવો સાંધો \(IV\) ભુજાસ્થિ અને સ્કંધ મેખલાની વચ્ચે NEET 2023 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) ડાઉન્સ સીન્ડ્રોમ \(I.\) \(11\) નું રંગસૂત્ર \(B\) \(\alpha\)-થેલેસેમીયા \(II\) \(X\) રંગસૂત્ર \(C\) \(\beta\)-થેલેસેમીયા \(III\) \(21\) નું રંગસૂત્ર \(D\) ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ \(IV\) \(16\) નું રંગસૂત્ર NEET 2024 Medium
More PYQs from NEET
- એક સબમરીન 100 atm ના નિરપેક્ષ દબાણને સહન કરવા માટે રચાયેલ છે. તે પાણીની સપાટી નીચે કેટલી ઊંડાઈ સુધી જઈ શકે છે?
(ધારો કે પાણીની ઘનતા \(=1000 kg m ^{-3}, 1 atm=1 \times 10^5 Pa\) અને ગુરુત્વાકર્ષી પ્રવેગ \(g=10 m / s ^2\) )NEET 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) સમૂહ \(16\) તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે. \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\) વિધાન \(II :\) આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- આપેલ સમીકરણ \(E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?NEET 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): \(\mathrm{C}_3\) વનસ્પતિઓમાં, કેટલાક \(\mathrm{O}_2\), \(\mathrm{RuBisCO}\) સાથે જોડાય છે, આથી \(\mathrm{CO}_2\) નું સ્થાપન ઘટે છે. વિધાન \(II\): \(\mathrm{C}_4\) વનસ્પતિઓમાં, મધ્યપર્ણ કોષો ખૂબ ઓછું પ્રકાશશ્વસન દર્શાવે છે જ્યારે પૂલકંચુક કોષો પ્રકાશશ્વસન દર્શાવતા નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium
- બહુજનીનિક લક્ષણ માટે વારસાગતતાની પદ્ધતિ કઈ છે?NEET 2025 Easy
- કોલમ\(- I\)માં આપેલ ધાતુ આયનોને કોલમ\(-II\) માં આપેલ ધાતુ આયનોની સ્પીન ચુંબકીય ચાકમાત્રાઓ સાથે જોડી સાચો કોડ નક્કી કરો.
\((a)\quad (b)\quad (c)\quad (d)\)કૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\;Co^{+3}\) \((i)\;\sqrt{8}\; B.M.\) \((b)\;Cr^{+3}\) \((ii)\;\sqrt{35}\; B.M.\) \((c)\;Fe^{+3}\) \((iii)\;\sqrt{3}\; B.M.\) \((d)\;Ni^{+2}\) \((iv)\;\sqrt{24}\; B.M.\) \((v)\;\sqrt{15}\; B.M.\) NEET 2018 Medium