NEET · Biology · STD 11 - 9. Biomolecules
પ્રોસ્થેટિક સમૂહો સહ-એન્ઝાઇમ્સથી અલગ પડે છે કે,
- A તેઓ તેમની સક્રિયતા માટે ધાતુ આયનોની જરૂર હોય છે.
- B તેઓ એપોએન્ઝાઇમ્સ સાથે દ્રઢપણે જોડાયેલા હોય છે.
- C એપોએન્ઝાઇમ્સ સાથે તેમનું જોડાણ અસ્થાયી હોય છે.
- D તેઓ સંખ્યાબંધ ઉત્સેચક-ઉદ્દીપિત પ્રતિક્રિયાઓમાં સહ-કારકો તરીકે કાર્ય કરી શકે છે.
Answer & Solution
Correct Answer
(B) તેઓ એપોએન્ઝાઇમ્સ સાથે દ્રઢપણે જોડાયેલા હોય છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્લાસ્મીડ \(pBR322\) ના જનીન \(amp^R\) અંતર્ગત \(PstI\) રીસ્ટ્રીકશન ઉન્સેચક સ્થાન છે જે એમ્પીસીલીન પ્રતિકાર શક્તિ આપે છે. જો આ ઉત્સુચક \(\beta-\)ગેલેક્ટોસાઇડ ઉત્પાદન માટે જનીન દાખલ કરવા વપરાય અને પુનઃસંયોજીત પ્લાસ્મીડ ઈ. કોલીની પ્રજાતિમાં દાખલ કરાય તો-NEET 2021 Medium
- ઢોરોમાં મેડ કાઉ ડિસીઝ એક સજીવ દ્વારા થાય છે જેમાં હોય છેNEET 2019 Medium
- જ્યારે \(CO _2\)નો એક અણુ ટ્રાયોઝ ફોસ્ફેટના એક અણુ સાથે જોડાય ત્યારે નીચેના માંથી ક્યુ પ્રકાશરાસાયણિક રીતે ઉત્પન્ન થયેલ ઉચ્ચ ઉર્જા ધરાવત્તું મધ્યસ્થી રીડક્શન અવસ્થા માટે વપરાય છે ?NEET 2022 Hard
- જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધીને (કારક) પસંદ કરો.NEET 2019 Medium
- એકદળી વનસ્પતિઓમાં વાહક પૂલ અવર્ધમાન ગણાય છે કારણ કેNEET 2015 Medium
- નાઈટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થનું ઉત્સર્જન ગોલકો કે લુગદી સ્વરૂપે ક્યાં પ્રાણી દ્વારા કરવામાં આવે છે?NEET 2022 Medium
More PYQs from NEET
- \(20\; mH\) નો એક ઇન્ડકટર, \(100\;\mu F\) નો એક કેપેસિટર અને \(50 \Omega\) નો એક અવરોધને \(V=10\ sin\ 314 t , emf\) ધરાવતા ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથનો પાવર વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2018 Hard
- મંદ \(NaOH\)ની હાજરીમાં થતી બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન વચ્ચેની પ્રક્રિયા નીચેના તરીકે જાણીતી છે , જે ..........NEET 2020 Medium
- નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો જેમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે. \(2 A ( g ) + B ( g ) \rightleftharpoons C ( g )+ D ( g )\) નીચે આપેલામાંથી કયું એક સંતુલન પર અસર કરશે નહી ?NEET 2017 Easy
- હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડ (ગ્લુ) નું વેલાઇન (વેલ) દ્વારા વિસ્થાપન થવાથી નીચેનામાંથી કઈ અનિયમિતતા થાય છે?NEET 2026 Easy
- નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): એક પ્રોટીનને રેખા તરીકે કલ્પના કરવામાં આવે છે, જેનો ડાબો છેડો પ્રથમ એમિનો ઍસિડ (C-ટર્મિનલ) દ્વારા રજૂ થાય છે અને જમણો છેડો અંતિમ એમિનો ઍસિડ ( \(N\)-ટર્મિનલ) દ્વારા રજૂ થાય છે.
વિધાન \(II\): પુખ્ત મનુષ્ય હિમોગ્લોબિન \(4\) પેટા એકમોનું બનેલું છે (બે \(\alpha\) પ્રકારના અને બે \(\beta\) પ્રકારના પેટા એકમો).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium