NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
પ્રમાણભૂત \(ECG\) માં \(QRS\) સંકુલ શું દર્શાવે છે?
- A ક્ષેપકોનું પુન:ધ્રુવીકરણ
- B કર્ણકોનું પુન:ધ્રુવીકરણ
- C કર્ણકોનું વિધ્રુવીકરણ
- D ક્ષેપકોનું વિધ્રુવીકરણ
Answer & Solution
Correct Answer
(D) ક્ષેપકોનું વિધ્રુવીકરણ
Step-by-step Solution
Detailed explanation
Depolarisation of ventricles
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ \(I\) કૉલમ \(II\) \((a)\) ટાઈડલ વૉલ્યુમ \((i)\) \(2500-3000\,mL\) \((b)\) ઈમ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((ii)\) \(1100 -1200\,mL\) \((c)\) એકસ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((iii)\) \(500 -550\,mL\) \((d)\) રેસિડ્યુઅલ વૉલ્યુમ \((iv)\) \(1000-1100\,mL\) NEET 2018 Medium - \(mRNA\) માંથી પ્રોટીનનાં ભાષાંતરની પ્રક્રિયા તરત ચાલુ થાય છે જયારે :NEET 2022 Medium
- સુકોષકેન્દ્રી કોષોમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટેનું અગત્યનું સ્થાન કયું છે?NEET 2020 Easy
- નીચેનામાંથી કયા પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા સાચા દેહકોષ્ઠી પ્રાણીઓ છે?NEET 2019 Easy
- સાચું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
- રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી ગુમાવવા ઘટતી સંખ્યા ધરાવતાં રુધિર કોષોના નામ આપો.NEET 2016 Medium
More PYQs from NEET
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A) એકકોષીય ગ્રંથિમય અધિચ્છદ (I) લાળ ગ્રંથીઓ (B) સંયુક્ત અધિચ્છદ (II) સ્વાદુપિંડ (C) બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ (III) અન્નમાર્ગના ગોબ્લેટ કોષો (D) અંતઃસ્ત્રાવી ગ્રંથિમય અધિચ્છદ (IV) મુખગુહાની ભીની સપાટી NEET 2024 Medium - એક \(P-N \) જંકશન ડાયોડમાં, ગરમ કરતાં થતાં ફેરફાર ...NEET 2018 Easy
- અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં અન્નવાહક પેશીમાં શેનો અભાવ હોય છે?NEET 2019 Medium
- ખોટું જોડાણ શોધો.NEET 2016 Medium
- શાર્ક અને ડોગફિશ, સ્કેટ અને રે થી ભિન્ન પડે છે કારણ કેNEET 2013 Medium
- ........ ના ફેરફારના કારણે \(\mathrm{Mn}^{3+} / \mathrm{Mn}^{2+}\) યુગ્મ (couple) માટે \(\mathrm{E}^{\circ}\) મૂલ્ય એ \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}^{2+}\) અથવા \(\mathrm{Fe}^{3+} / \mathrm{Fe}^{2 *}\) કરતાં વધારે ધન (Positive) છે.NEET 2024 Medium