enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયાઓ ક્યાં થાય
- A રંજક પદ્ધતિ \(- II\)
- B આધારક દ્રવ્ય
- C થાયલેકૉઈડ પોલાણ
- D રંજક પદ્ધતિ \(-I\)
Answer & Solution
Correct Answer
(B) આધારક દ્રવ્ય
Step-by-step Solution
Detailed explanation
(b) : The lightindependent reactions (dark or Blackman’s reactions) of photosynthesis take place in stroma or matrix of chloroplasts. These reactions are enzymatic reactions which catalyse assimilation of \(CO_2\) into carbohydrates.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. પ્રોજેસ્ટાસર્ટ I. સ્ત્રીઓ દ્વારા વાપરવામાં આવતો
રબરનો બનેલ અંતરાયB. મલ્ટિલોડ 375 II. મુખ ગર્ભનિરોધક C. આંતરપટલ III. અંતઃસ્ત્રાવ મુકત કરતી IUD D. સહેલી IV. તાંબુ મુકત કરતી IUD NEET 2026 Hard - નીચેનામાંથી ક્યો ક્લોનિંગ માટેનો વાહક નથી?NEET 2023 Medium
- કેલ્વીનચક્ર દરમ્યાન, ગ્લુકોઝના એક અણુને સંશ્લેષિત કરવા કેટલા \(ATP\) અને \(NADPH _2\) જરૂરી છે?NEET 2023 Medium
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) હેરોઈન \(I\). રૂધિર પરિવહન તંત્ર પર અસર \(B\) મેરીજુઆના \(II\). શારીરિક કાર્યોનું મંદ પડવું \(C\) કોકેઈન \(III\). પીડાનાશક \(D\) મોર્ફિન \(IV\). ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે. NEET 2023 Medium - સહાયક પ્રજનન પદ્ધતિ \(IVF\) માં શું સંકળાયેલ છે ?NEET 2014 Medium
- વિધાન \(I:\) સંકેત \('AUG'\) મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે. વિધાન \(II:\) \('AAA'\) અને \('AAG'\) બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે. બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
More PYQs from NEET
- \(Gd \ (At. \ No. \ 64)\) ની બાહ્યત્તમ ઈલેક્ટ્રોન રચના ........ હોય છે.NEET 2013 Hard
- વાયુમય એલર્જન્સ તેમજ પ્રદૂષકોમાં વધારો થવાથી, શહેરી વિસ્તારોમાં ઘણી વ્યક્તિઓ શ્વસનતંત્ર સંબંધી અનિયમીતતાઓથી પીડાય છે જેથી શ્વાસોચ્છવાસ દરમ્યાન સિસોટી જેવો અવાજ આવે છે. આ આને કારણે છેNEET 2019 Easy
- \(10\; g\) દળનો એક કણ \( 6.4\; cm\) ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા \(8 \times 10^{-4} J \) થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય (\(m/s^{2}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
- પેશી સંવર્ધન પ્રયોગોમાં, મધ્યપર્ણ કોષોને સંવર્ધન માધ્યમમાં કિણક(કેલસ) બનાવવા મૂકવામાં આવે છે. આ ઘટનાને કહેવાય -NEET 2023 Medium
- નીચે આપેલામાંથી ક્યુ એક વિધાન ખોટું છે ?NEET 2019 Easy
- \(He ^{+}\) અને \(Li ^{2+}\) ની પ્રથમ બોહ્ર કક્ષાની ઊર્જા અને ત્રિજ્યા છે
\(\left[\text {આપેલ છે } R_{H}=2.18 \times 10^{-18} J, a_0=52.9\text{pm}\right]\)NEET 2025 Medium