NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
પ્રકાશસંશ્લેષણ દરમિયાન, શેના દ્વારા ઑક્સિજન ઉત્પન્ન નથી થતો ?
- A લીલા સલ્ફર બેક્ટરિયા
- B નૉસ્ટોક
- C સાયકસ
- D કારા
Answer & Solution
Correct Answer
(A) લીલા સલ્ફર બેક્ટરિયા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકીનો એમિનો એસિડમાંથી મેળવાયેલો અંતઃસ્ત્રાવ કયો છે?NEET 2018 Medium
- વાઈરસને હોય છેNEET 2014 Medium
- સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે?NEET 2016 Medium
- જનીન સંકેતનું નીચે પૈકીનું ક્યું લક્ષણ બેકટેરીયાને પુન:સંયોજીત \(DNA\) ટેક્નોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલીન નું નિર્માણ કરવા દે છે ?NEET 2019 Easy
- આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:
NEET 2021 Medium - મૂત્રમાં નીચેના માંથી કઈ પરિસ્થિતિ ડાયાબીટિઝ મેલિટસ સુચવે છે?NEET 2020 Medium
More PYQs from NEET
- ખોટા વિધાનને ઓળખો.NEET 2020 Medium
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર રીંગમાંથી \(90^{\circ}\) ના કોણને અનુરૂપ ચાપને દૂર કરવામાં આવે છે. રીંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ એવી અને અનુલક્ષીને રીંગના બાકી રહેતા ભાગની જડત્વની ચાકમાત્રા \({MR}^{2}\) ની \(K\) ગણી છે. \(K\) નું મૂલ્ય \(.....\) હશે.NEET 2021 Easy
- \(25\,^oC\) તાપમાને \(CaCO_3\) અને \(CaC_2O_4\)ના \(K_{sp}\)ના મૂલ્યો અનુક્રમે \(4.7 \times 10^{-9}\) અને \(1.3 \times 10^{-9}\) છે. જો આ બંનેના મિશ્રણને પાણી સાથે ધોવામાં આવે તો પાણીમાં \(Ca^{2+}\) આયનની સાંદ્રતા ......... \(\times 10^{-5}\, M\) થશે?NEET 2013 Hard
- વાદળછાયાં દિવસ દરમિયાન, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય બની શકે છે, તો ......NEET 2022 Easy
- નીચે આપેલા જોડીઓ પૈકી કઈ એક હેલોજનોમાં સૌથી વઘુ બંઘ વિયોજન એન્થાલ્પી અને હાઈડ્રોજન હેલાઈડમાં સૌથી ઓછી બંઘ વિયોજન એન્થાલ્પી દર્શાવે છે.NEET 2017 Medium
- પીગાળેલ \(CaCl _{2}\) (પરમાણ્વીય દળ \(,\) \(\left. Ca =40\, g\, mol ^{-1}\right)\) માંથી \(20\, g\) કેલ્શિયમનું ઉત્પાદન કરવા માટે કેટલા ફેરાડે \((F)\)ની સંખ્યા જરૂરી છે?NEET 2020 Easy