NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
પ્રકાશ શ્વસન અંતર્ગત \(RuBisCo\) ઉત્સેચકની પ્રાણવાયુકરણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે:
- A \(4-C\) સંયોજનનો \(1\) અણુ અને \(2-C\) સંયોજનનો \(1\) અણુ
- B \(3-C\) સંયોજનના \(2\) અણુઓ
- C \(3-C\) સંયોજનના \(1\) અણુ
- D \(6-C\) સંયોજનના \(1\) અણુ
Answer & Solution
Correct Answer
(C) \(3-C\) સંયોજનના \(1\) અણુ
Step-by-step Solution
Detailed explanation
\(1\) molecule of \(3 -C\) compound
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આર.એચ. વ્હીટેકર દ્વારા સૂચવેલ પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શાના પર આધારિત નથી?NEET 2014 Medium
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) સૂચિ-\(II\) (A) GLUT-\(4\) (I) અંતઃસ્ત્રાવ (B) ઇન્સ્યુલિન (II) ઉત્સેચક (C) ટ્રિપ્સિન (III) આંતરકોષીય આધાર દ્રવ્ય (D) કોલેજન (IV) કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે NEET 2024 Medium - પ્રકાંડના આધારભાગમાંથી ઉદ્ભવતા મૂળ ____ છે.NEET 2020 Easy
- ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?NEET 2015 Medium
- નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?NEET 2018 Easy
- નીચે પૈકી ક્યું અયોગ્ય રીતે જોડાયેલું છે?NEET 2022 Medium
More PYQs from NEET
- નીચેનાને જોડો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :\((a)-(b)-(c)-(d)\)(a) ઉત્પ્રેરકીય પ્રવૃત્તિનો અવરોધક (i) રિસીન (b) પેપ્ટાઇડ બંધ ધરાવે છે (ii) મેલોનેટ (c) ફૂગમાં કોષદિવાલનું દ્રવ્ય (iii) કાઈટિન (d) દ્વિતીયક ચયાપચયક (iv) કોલેજન NEET 2020 Medium - નીચેનાને લઘુબીજાણુજનન (microsporogenesis) સંબંધિત સાચા વિકાસ ક્રમમાં ગોઠવો.
A. લઘુબીજાણુ ચતુષ્ક
B. બીજાણુજનક પેશી
C. પરાગ રજો
D. પરાગ માતૃકોષો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - નીચેનામાંથી ચલરૂપક સંયોજનોની સ્થિરતાનો કમ .... \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_2} = C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(I)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(II)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C = CH - C - C{H_3}}
\end{array}}\limits_{(III)} \)NEET 2013 Medium - નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2014 Medium
- ડોપ્લર અસરના લીધે, \(6000\;\mathring A \) તરંગલંબાઇ ઉત્પન્ન કરતાં એક તારા માટે તરંગલંબાઇમાં જોવા મળતી શિફ્ટ \(0.1\;\mathring A \) છે. આ તારાની ગતિનું અવમંદન .......\(km/sec\) હશે?NEET 2017 Medium
- 8 cm અને 3 cm બાજુઓ ધરાવતા લંબચોરસ, તારનું એક નાના કટ વાળું ગૂંચળું (લૂપ), 0.3 T મૂલ્યના આ લૂપના સમતલને લંબ હોય તેવી દિશામાંના નિયમિત ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે છે. જો લૂપનો તેની નાની બાજુને લંબ દિશામાંનો વેગ 2 cm \(s^{-1}\) હોય, તો કપાયેલા ભાગ વચ્ચે ઉત્પન્ન થતું emf __________ થશે.NEET 2026 Easy