NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
પ્રકાશ\(-\)પ્રક્રિયામાં, પ્લાસ્ટીક્વીનોન, અહીંથી, ઈલેક્ટ્રોનને ખસેડવામાં મદદરૂપ થાય છે
- A \(Cytb_{6}f\) સંકીર્ણ થી \(PS-I\) સુધી
- B \(PS-II\) થી \(Cytb_{6}f\) સંકીર્ણ સુધી
- C \(PS-I\) થી \(NADP^{+}\)
- D \(PS-I\) થી \(ATP\) સીથેઝ
Answer & Solution
Correct Answer
(B) \(PS-II\) થી \(Cytb_{6}f\) સંકીર્ણ સુધી
Step-by-step Solution
Detailed explanation
\(PS-II\) to Cytb\(_{6} f\) complex
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...NEET 2016 Medium
- જૂના વૃક્ષોમાં દ્વિતીયક જલવાહક પેશીનો મોટો ભાગ ઘેરા કથ્થાઈ રંગનો અને કીટકોના આક્રમણ સામે પ્રતિરોધક હોય છે, તેનું કારણ છે:
\((a)\) દ્વિતીયક ચયાપચયિકોનો સ્ત્રાવ અને તેમનો વાહિનીઓના પોલાણમાં સંગ્રહ.
\((b)\) ટેનીન અને રેઝીન જેવાં કાર્બનિક સંયોજનોનો પ્રકાંડના કેન્દ્રીય સ્તરોમાં સંગ્રહ.
\((c)\) સુબેરિન અને સુગંધિત દ્રવ્યોનો પ્રકાંડના બહારના સ્તરમાં સંગ્રહ.
\((d)\) ટેનીન, ગુંદર, રેઝીન અને સુગંધિત દ્રવ્યોનો પ્રકાંડના પરિઘીય સ્તરોમાં સંગ્રહ.
\((e)\) મૃદુતક કોષો, કાર્યાત્મક રીતે સક્રિય જલવાહક ઘટકો અને આવશ્યક તેલોની હાજરી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Hard - જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યુંNEET 2019 Medium
- પતંગિયાકાર દલપુંજમાં સૌથી મોટા પ્રમાણિત દલપત્રને પણ શું કહેવાય છે?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ ધીમે ધીમે દ્રશ્યમાન બને છે.
વિધાન \(II\) : ડિપ્લોટીન અવસ્થાની શરૂઆત સિનેપ્ટોનીમલ સંકુલના વિઘટન દ્વારા ઓળખાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - જે પુષ્પોમાં એકવ્યાસસ્થ સંમિતિ જોવા મળે છે તે છે:
\((a)\) સરસવ \((b)\) ગુલમહોર \((c)\) કેસિયા / ગરમાળો \((d)\) ધતૂરો \((e)\) મરચું
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium
More PYQs from NEET
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) હેરોઈન \(I\). રૂધિર પરિવહન તંત્ર પર અસર \(B\) મેરીજુઆના \(II\). શારીરિક કાર્યોનું મંદ પડવું \(C\) કોકેઈન \(III\). પીડાનાશક \(D\) મોર્ફિન \(IV\). ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે. NEET 2023 Medium - પ્રકાશસંશ્લેષણ દરમિયાન, શેના દ્વારા ઑક્સિજન ઉત્પન્ન નથી થતો ?NEET 2018 Medium
- આપેલી આકૃતિઓ (\(a\)) અને (\(b\)) પરથી અંડાશયની સાપેક્ષમાં વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરની સ્થિતિના આધારે ફૂલોના પ્રકાર ઓળખો.
NEET 2024 Medium - નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?NEET 2019 Easy
- નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?NEET 2020 Easy
- આપેલી આકૃતિ મનુષ્યમાં મૂત્રવાહક તંત્ર (ઉત્સર્જન તંત્ર. ના \(A\) થી \(D\) નિર્દેશિત ભાગો દર્શાવે છે. એવો વિકલ્પ પસંદ કરો જે તેની સાચી ઓળખ અને તેની લાક્ષણિકતા કે કાર્યો દર્શાવે.
NEET 2013 Hard