ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 4. Animal kingdom

પ્રાણીઓનો કયો સમૂહ સમાન સમુદાયનો છે?

  1. A ઝીંગા, વીંછી, તીડ
  2. B વાદળી, સમુદ્રી ફૂલ, તારામાછલી
  3. C મેલેરિયા પરોપજીવી, અમીબા, મચ્છર
  4. D અળસિયું, કરમિયું/પિનવોર્મ, પટ્ટીકૃમિ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ઝીંગા, વીંછી, તીડ

Step-by-step Solution

Detailed explanation

(a) : ઝીંગા, વીંછી અને તીડ સંધિપાદ સમુદાયના છે.
અન્ય તમામ પ્રાણીઓની શ્રેણીઓ નીચે મુજબ છે:
વાદળી \(→\) સછિદ્ર
સમુદ્રી ફૂલ \(→\) કોષ્ઠાંત્રિ
તારામાછલી \(→\) શૂળત્વચી
મેલેરિયા પરોપજીવી, અમીબા \(→\) પ્રજીવ
મચ્છર \(→\) સંધિપાદ
અળસિયું \(→\) નૂપુરક
કરમિયું/પિનવર્મ \(→\) સૂત્રકૃમિ
પટ્ટીકૃમિ \(→\) પૃથુકૃમિ
Same subject
Explore more questions on app