NEET · Biology · STD 12 - 6. evolution
પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા કે જેમાં ઘણા વ્યકતિગત સજીવો સરેરાશ માધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંત વિશિષ્ટ લક્ષણ પ્રાપ્ત કરે છે તે શેની તરફ દોરી જાય છે:
- A દિશાસૂચક ફેરફાર
- B વિક્ષેપક ફેરફાર
- C અસ્તવ્યસ્ત ફેરફાર
- D સ્થિરતા
Answer & Solution
Correct Answer
(A) દિશાસૂચક ફેરફાર
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(I:\)રીસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) ની ચોક્કસ હરોળ કે જેને પેલિન્ડ્રોમિક ન્યુક્લીઓટાઈડ હરોળ કહે છે તે કાપવા માટે ઓળખે છે. વિધાન \(II :\)રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) શ્રૃંખલાની પેલીન્ડ્રોમીક જગ્યાના મધ્યથી થોંડેક દૂર થી કાપે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચેના વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- કંકાલસ્નાયુના અનુસંધાને નીયેના પૈકી ક્યા વિધાનો સાયાં છે? \(A\). કોલાજનની બનેલ સંયોજક પેશીના સ્તર ફેસીકલથી સ્નાયુના બંડલ ભેગા રહી શકે છે. \(B\). સ્નાયુતંતુની સાર્કોપ્લાઝમીક રેટીક્યુલમ એ કેલ્શિયમ આયનોનું સંગ્રહ સ્થાન છે. \(C\). કંંકાલ સ્નાયુતંતુનો રેખિત દેખાવ એ એક્ટીન અને માયોસીન પ્રોટીનની વહેંચણીની પદ્ધતિને આધારે હોય छे. \(D\). \(M\) લાઈન (રેખા) સંકોચન માટેનો કાર્યકારી એક છે જેને સ્નાયુતંતુક ખંડ કહे છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium
- એ વૃદ્ધિનિયામકનું નામ આપો જેનો શેરડીના પાક પર છંટકાવ કરવાથી તેના પ્રકાંડની લંબાઈ વધે છે અને આમ શેરડીની ઉપજ વધે છેNEET 2020 Easy
- લીસ્ટ\(- I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : \((a) \quad(b)\quad (c)\quad (d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) જીવરસ સંયોજન \((i)\) પૂર્ણક્ષમતા \((b)\) વનસ્પતિ પેશી સંવર્ધન \((ii)\) પોમેટો \((c)\) વર્ધનશીલ પેશી સંવર્ધન \((iii)\) સોમાક્લોન્સ \((d)\) સૂક્ષ્મપ્રવર્ધન \((iv)\) વિષાણુ રહિત વનસ્પતિઓ NEET 2021 Medium - માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...NEET 2016 Medium
- સુવિકસિત કોષકેન્દ્ર શામાં ગેરહાજર હોય છે?NEET 2015 Medium
More PYQs from NEET
- આદિ કોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી કોષોમાં આવેલ પટલ વિહિન કોષીય અંગીકાઓ__________ છે.NEET 2026 Hard
- કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ \((rms)\) ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે? (ઓકિસજન અણુંનું દ્રવ્યમાન \((m)= 2.76 \times 10^{-26}\,kg\), બોલ્ટઝમાન અચળાંક \(k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}\))NEET 2018 Medium
- એક હાઈડ્રોકાર્બન \(85.7\,\%\) \(C\) ઘરાવે છે. જો \(42\, mg\) સંયોજન \(3.01 \times 10^{20}\) અણુઓ ઘરાવે તો સંયોજનનું અણુસૂત્ર શું હશે ?NEET 2017 Medium
- નીચે આપેલા આયનોમાંથી ક્યા એકનો ચતુષ્ફલકીય આકાર નથી?NEET 2017 Medium
- એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન \(t_2\, ^o C\) છે અને ઓરડાનું તાપમાન \(t_1 \,^o C\) છે. આદર્શ અવસ્થામાં પ્રતિજૂલ વિદ્યુતઊર્જાનો વ્યય થાય ત્યારે, ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે?NEET 2016 Medium
- નીચેમાં માંથી ક્યુ અંત:સ્ત્રાવ મુક્ત કરતુ \(IUD\) છે?NEET 2016 Medium