NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
પ્લાસ્મીડ \(pBR322\) ના જનીન \(amp^R\) અંતર્ગત \(PstI\) રીસ્ટ્રીકશન ઉન્સેચક સ્થાન છે જે એમ્પીસીલીન પ્રતિકાર શક્તિ આપે છે. જો આ ઉત્સુચક \(\beta-\)ગેલેક્ટોસાઇડ ઉત્પાદન માટે જનીન દાખલ કરવા વપરાય અને પુનઃસંયોજીત પ્લાસ્મીડ ઈ. કોલીની પ્રજાતિમાં દાખલ કરાય તો-
- A તે યજમાન કોષને એમ્પીસીલીન પ્રતિકાર શક્તિ નહીં આપી શકે.
- B રૂપાંતર પામેલા કોષને એમ્પીસીલીન પ્રતિકાર તેમજ \(\beta-\)ગેલકટોસાઈડ ઉત્પાદન-બંને ક્ષમતા હશે.
- C યજમાન કોષનું અપઘટન થશે.
- D બેવડી ક્ષમતા સાથેનું એક નવતર પ્રોટીન ઉત્પન્ન કરી શકશે.
Answer & Solution
Correct Answer
(A) તે યજમાન કોષને એમ્પીસીલીન પ્રતિકાર શક્તિ નહીં આપી શકે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- માળીઓ દ્વારા ઓક્ઝિન્સનો ઉપયોગ નીંદણરહિત લોન (ઘાસ) તૈયાર કરવા માટે થાય છે, પરંતુ ઓક્ઝિન્સથી ઘાસને નુકસાન થતું નથી :NEET 2024 Medium
- પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?NEET 2014 Medium
- નીચેનામાંથી કયો સાંધો હલનચલન કરવા દેતો નથી ?NEET 2015 Medium
- પારજનીનીક પ્રાણીઓમાંથી મેળવવામાં આવતુ માનવ \(\alpha\)-1-એન્ટિટ્રિપ્સિન __________ માટેની સારવાર માટે વપરાય છે.NEET 2026 Hard
- રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Medium
- ચાઇનારોઝમાં પુષ્પો ..........NEET 2013 Medium
More PYQs from NEET
- પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?NEET 2019 Easy
- નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?NEET 2020 Easy
- નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો: બદામી લીલના સભ્યોમાં,
\(A\). અલિંગી પ્રજનન સામાન્ય રીતે દ્વિ-કશાધારી ચલબીજાણુઓ દ્વારા થાય છે.
\(B\). લિંગી પ્રજનન ફક્ત અંડયુગ્મી પદ્ધતિ દ્વારા થાય છે.
\(C\). સંગ્રહિત ખોરાક કાર્બોહાઇડ્રેટ્સના સ્વરૂપમાં હોય છે જે ક્યાં તો મેનિટોલ અથવા લેમિનરિન હોય છે.
\(D\). મુખ્ય રંજકદ્રવ્યો ક્લોરોફિલ \(a\), \(c\) અને કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ છે.
\(E\). વાનસ્પતિક કોષોમાં સેલ્યુલોઝની કોષદિવાલ હોય છે, જે સામાન્ય રીતે બહારથી આલ્ગિનના જેલીમય આવરણથી ઢંકાયેલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -NEET 2021 Hard
- ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.NEET 2014 Medium
- સમાન જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતીઓ ની કોણીય ઝડપ \({\omega _1}\;\)અને\(\;{\omega _2}\)છે,આ બંને તકતીઓની અક્ષ એક કરી દેવામાં આવે,તો ઊર્જાનો વ્યયNEET 2017 Hard