NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
પ્લ્યુરોન્યુમોનિયા-સમ સજીવ (\(PPLO\)) નું કદ છે
- A \(0.1 \;\mu m\)
- B \(0.02 \;\mu m\)
- C \(1-2 \;\mu m\)
- D \(10-20 \;\mu m\)
Answer & Solution
Correct Answer
(A) \(0.1 \;\mu m\)
Step-by-step Solution
Detailed explanation
PPLO નું કદ \(0.1 \mu m\) છે. તે સૌથી નાનો જીવંત સજીવ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કઈ જોડી એકકોષીય લીલની છે?NEET 2020 Easy
- અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?NEET 2013 Medium
- ખાદ્ય, ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણNEET 2014 Medium
- ઉત્સેચકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2017 Medium
- નીચેનામાંથી કયું મૂત્રવૃધ્ધિને રોકે છે\(?\)NEET 2020 Medium
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium
More PYQs from NEET
- લિપસ લુપ એક પ્રકારનું ગર્ભનિરોધક છે જેનો ઉપયોગ થાય છે :NEET 2022 Easy
- નિર્જલીકરણ પ્રક્રિયા જે ધીમી દરે થાય છે, તે નીચેનામાંથી કઈ છે ?NEET 2019 Hard
- ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
- ચતુષ્કલકીય સંકીર્ણ \(\left[ MnBr _{4}\right]^{2-}\) માટે ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનુ મૂલ્ય શું છે ? \([Mn\) નો પરમાણ્વીય ક્રમાંક \(=\, 25]\)NEET 2017 Medium
- વર્ગ -ચૂષમુખા (સાયક્લોસ્ટોમાટા) ના બધા જીવંત સભ્યો _______ છે.NEET 2025 Easy
- નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.NEET 2020 Medium