NEET · Biology · STD 11 - 4. Animal kingdom
ઑસ્ટિઇક્થીસ વર્ગમાં સમાવિષ્ટ માછલીઓનો સમૂહ પસંદ કરો :
- A ડેવિલ ફિશ, કટલફિશ અને હેગફિશ
- B સોફિશ, ફાઈટર ફિશ અને ડોગફિશ
- C સ્ટારફિશ, હેગફિશ અને કટલફિશ
- D ફ્લાઈંગ ફિશ, એન્જલ ફિશ અને કટલફિશ
Answer & Solution
Correct Answer
(D) ફ્લાઈંગ ફિશ, એન્જલ ફિશ અને કટલફિશ
Step-by-step Solution
Detailed explanation
(D) ફ્લાઈંગ ફિશ, એન્જલ ફિશ અને ફાઈટીંગ ફિશ
ફ્લાઈંગ ફિશ (એક્ઝોકોએટસ), એન્જલ ફિશ (ટેરોફાઈલમ) અને ફાઈટીંગ ફિશ (બેટ્ટા) એ બધી અસ્થિમત્સ્ય છે જે ઑસ્ટિઇક્થીસ વર્ગમાં સમાવિષ્ટ છે.
ડેવિલ ફિશ (ઓક્ટોપસ) અને કટલફિશ (સેપિયા) મોલસ્કા સમુદાયમાં સમાવિષ્ટ છે.
હેગફિશ (માયક્ઝીન) સાયક્લોસ્ટોમેટા વર્ગમાં સમાવિષ્ટ છે.
સો ફિશ (પ્રિસ્ટિસ) અને ડોગ ફિશ (સ્કોલિયોડોન) કોન્ડ્રિક્થીસ (કાસ્થિમત્સ્ય) વર્ગમાં સમાવિષ્ટ છે.
સ્ટારફિશ (એસ્ટરીયસ) એકાઇનોડર્મેટા સમુદાયમાં સમાવિષ્ટ છે.
ફ્લાઈંગ ફિશ (એક્ઝોકોએટસ), એન્જલ ફિશ (ટેરોફાઈલમ) અને ફાઈટીંગ ફિશ (બેટ્ટા) એ બધી અસ્થિમત્સ્ય છે જે ઑસ્ટિઇક્થીસ વર્ગમાં સમાવિષ્ટ છે.
ડેવિલ ફિશ (ઓક્ટોપસ) અને કટલફિશ (સેપિયા) મોલસ્કા સમુદાયમાં સમાવિષ્ટ છે.
હેગફિશ (માયક્ઝીન) સાયક્લોસ્ટોમેટા વર્ગમાં સમાવિષ્ટ છે.
સો ફિશ (પ્રિસ્ટિસ) અને ડોગ ફિશ (સ્કોલિયોડોન) કોન્ડ્રિક્થીસ (કાસ્થિમત્સ્ય) વર્ગમાં સમાવિષ્ટ છે.
સ્ટારફિશ (એસ્ટરીયસ) એકાઇનોડર્મેટા સમુદાયમાં સમાવિષ્ટ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી કયા વિધાનો દ્વિનામી નામકરણ ના સાર્વત્રિક નિયમો વિષે સાચા નથી.NEET 2026 Hard
- કુદરતમાં આંતરાજાતિય સ્પર્ધા હોવા છતાં, સ્પર્ધક જાતિઓએ તેમની ચિરંજીવીતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે ?NEET 2021 Medium
- વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?NEET 2013 Hard
- સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતાં ઉપયોગને જોડો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) બેસિલન થુરીએન્જેન્સિસ \((i)\) પ્રતિકૃતિ વાહક \((b)\) થર્મસ એકવેટિકસ \((ii)\) સૌ પ્રથમ rDNA અણુની બનાવટ \((c)\) એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીઅન્સ \((iii)\) DNA પોલીમરેઝ \((d)\) સાલમોનેલા ટાયફામ્યુરિયમ \((iv)\) Cry પ્રોટીન્સ NEET 2020 Medium - હાઈડ્રોકોલોઈડ કેરાજીન આમાંથી મેળવાય છે :NEET 2022 Hard
- પતિ અને પત્નીનો જીનોટાઇપ \(I^AI^B\) અને \(I^Ai\) છે. તેમના બાળકોમાં રુધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઈપ શક્ય છે ?NEET 2017 Medium
More PYQs from NEET
- એક સ્ત્રી \(X\) -સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક \(X\) રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે.NEET 2018 Medium
- એક સંગીત સાધનમાં તારની લંબાઇ \(90 \;cm\) અને મૂળભૂત આવૃતિ \(120 \;Hz\) છે તો આ તારને .............. \(cm\) સુધી દબાવવું જોઈએ કે જેથી તે \(180 \;Hz\) જેટલી મૂળભૂત આવૃતિ ઉત્પન્ન કરે.NEET 2020 Easy
- વનસ્પતિના એ કયા ભાગો છે જે એકની અંદર બીજી એમ બે પેઢીઓ ધરાવે છે? \((a)\) પરાગશયમાં આવેલ પરાગરજ \((b)\) બે નરજન્યુ ધરાવતુ. અંકુરિત પરાગરજ \((c)\) ફળમાં રહેલ બીજ \((d)\) બીજંડ માં આવેલ ભૂણ પૂટNEET 2020 Easy
- નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?NEET 2014 Medium
- \(10\,A\) ના પ્રવાહ વડે \(109\) મિનિટ માટે કોબાલ્ટ \((II)\) ક્લોરાઈડના દ્રાવણનુ વિધુતવિભાજન કરવામાં આવે તો કેટલા ગ્રામ કોબાલ્ટ નિક્ષેપિત થશે ? \((1\) ફેરાડે \(= 96500\, C,\) પરમાણ્વીય દળ of \(Co = 59)\)NEET 2013 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2014 Medium