NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases
ઓક્સીજનના વહનના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો:
- A વાયુકોષ્ઠોમાં ઓછો \(P_{CO_2}\) ઓક્સીહીમોગ્લોબીનની બનાવટમાં સહાય કરે છે.
- B ઓક્સીજનનું હિમોગ્લોબીન સાથેનું જોડાણ મુખ્યત્વે \(0_2\) ના આંશિક દબાણ સાથે સંબંધિત છે.
- C \(CO_2\) નું આંશિક દબાણ \(O_2\) ના હિમોગ્લોબીન સાથેના જોડાણમાં દખલગીરી કરે છે.
- D વાયુકોષ્ઠોમાં \(H^+\) ની ઊંચી સાંદ્રતા ઓક્સીહીમોગ્લોબીનની બનાવટમાં સહાય કરે છે.
Answer & Solution
Correct Answer
(D) વાયુકોષ્ઠોમાં \(H^+\) ની ઊંચી સાંદ્રતા ઓક્સીહીમોગ્લોબીનની બનાવટમાં સહાય કરે છે.
Step-by-step Solution
Detailed explanation
Higher \(H ^{+}\) conc. in alveoli favours the formation of oxyhaemoglobin.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનાં વિધાનો વાંચો અને તેને લગતા પ્રશ્નોના જવાબ આપો.
\((1)\) લીવરવર્ટ, શેવાળ અને હંસરાજમાં જન્યુજનક મુક્તજીવી છે.
\((2)\) અનાવૃત બીજધારી અને કેટલાક હંસરાજ વિષમ બીજાણુક છે.
\((3)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બ્યુગોમાં લિંગી પ્રજનન અંડજન્યુક છે.
\((4)\) લીવરવર્ટમાં બીજાણુજનક શેવાળ કરતાં વધુ સ્પષ્ટ છે.
ઉપરનાં વિધાનોમાંથી કેટલાં સાચાં છે? .NEET 2013 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II A. એમ્ફિસેમા (I) શરીરના પ્રવાહીમાં Ca++ ની ઓછી સાંદ્રતાને કારણે સ્નાયુઓમાં ઝડપી ખેંચાણ B. એન્જાઈના પેક્ટોરિસ (II) ક્ષતિગ્રસ્ત વાયુકોષ્ઠીય દીવાલો અને શ્વસન સપાટીમાં ઘટાડો C. ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ (III) જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઑક્સિજન ન પહોંચે ત્યારે થતો તીવ્ર છાતીનો દુખાવો D. ટિટૅની (IV) મૂત્રપિંડના ગ્લોમેર્યુલાઈમાં સોજો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - DNA ફિંગરપ્રિન્ટીંગ ના નીચે આપેલા પગલાંઓનો સાચો ક્રમ પસંદ કરો.
A. DNA નું અલગીકરણ અને રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા તેનું પાચન.
B. લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ.
C. અલગીકૃત DNA ખંડોનું સંશ્લેષિત પટલો પર સ્થળાંતરણ.
D. સંકિત DNA ખંડોની ઓટોરેડિયોગ્રાફી દ્વારા ઓળખ.
E. ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા DNA ખંડોનું અલગીકરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - \(DNA\) ફિંગરપ્રિટીંગમાં \(DNA\) શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચેનો તફાવત ઓળખવાનું આવે છે, જે મને કહેવાયNEET 2021 Hard
- ટ્રાપકાર્બાક્સિલિક અસિક ચક્રનાં સોપાનોને આળખો કે જેમાં પ્રક્રિયાર્થી (સબસ્ટ્રેટ)નું ઑક્સિરેશન સંકળાયેલ નથી :NEET 2024 Medium
- ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ભ્રૂણના વિકાસ સંબંધિત સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ગર્ભનું હલનચલન શરૂ થાય છે અને માથા પર વાળ દેખાય છે I. ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા B. ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે II. ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા C. ગર્ભમાં બાહ્ય જનનાંગોનો વિકાસ થાય છે III. ગર્ભાવસ્થાના 8 અઠવાડિયા D. ગર્ભનું શરીર આછા વાળથી આવરીત થાય છે: આંખના પોપચા અલગ થાય છે. અને પાંપણોનું નિર્માણ થાય છે IV. ગર્ભાવસ્થાના 12 અઠવાડિયા NEET 2026 Hard
More PYQs from NEET
- R અવરોધ ધરાવતા એક તારને 8 સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. આ ટુકડાઓમાંથી, પ્રત્યેક ચારને સમાંતર જોડીને બે સમતુલ્ય અવરોધો બનાવવામાં આવે છે. ત્યારબાદ આ બંને સમૂહને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનનો ચોખ્ખો અસરકારક અવરોધ ________ છે:NEET 2025 Medium
- નીચે આપેલા આયનોમાંથી કયાની 'સ્પીન ફકત' ચુંબકીય ચાકમાત્રા સમાન છે? \(A\). \(\mathrm{Ti}^{3+}\) \(B\). \(\mathrm{Cr}^{2+}\) \(C\). \(\mathrm{Mn}^{2+}\) \(D\).\(\mathrm{Fe}^{2+}\) \(E\). \(\mathrm{Sc}^{3+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- બીજાશયનો દેહ, અહીંથી, અંડનાલ સાથે જોડાયેલ હોય છે :NEET 2020 Easy
- કપડાંની સુકી ધોલાઈ (dry cleaning ) માટે ટેટ્રાક્લોરો ઈથેન જે કેન્સરપ્રેરક (carcinogen) પ્રકૃતિ ધરાવે છે તેના બદલે નીચે આપેલા દ્રાવકો પૈકી કયાનો ઉપયોગ કરી શકાય ?NEET 2017 Medium
- અપેક્ષિત તત્ત્વ કે જે નિકટતમ ઉમદા વાયુ સંરચના મેળવવા સૌથી મોટો આયન બનાવે છે તે શોધો.NEET 2023 Medium
- \(1 \,m\) લંબાઈના \(20\) આરા આવેલા હોય તેવા એક પૈડુ \(0.4 \,G\) ચુંબકીય ક્ષેત્રને લંબ રહીને \(120 \;rpm\) ની ઝડપે ભ્રમણ કરે તો તેના કેન્દ્ર અને પરિધ વચ્ચેનો \(emf\) શોધો \(\left(1\; G =10^{-4} \;T \right)\)NEET 2020 Medium