enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?
- A રાષ્ટ્રીય ઉદ્યાન
- B બીજનિધિ
- C અભયારણ્ય
- D આરક્ષિત જૈવવિસ્તાર
Answer & Solution
Correct Answer
(B) બીજનિધિ
Step-by-step Solution
Detailed explanation
(b) : In situ (on site) conservation is conservation and protection of the whole ecosystem and its biodiversity at all levels, in order to protect the threatened species. Two in situ methods are being used to save biodiversity viz., hotspots and protected areas. Protected areas include national parks, sanctuaries, biosphere reserves and sacred groves. Ex situ (off site) conservation is conservation of selected rare plants/animals in places outside their natural homes. Ex situ conservation includes offsite collections, seed banks, gene banks, in vitro fertilization, cryopreservation techniques and tissue culture.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.NEET 2019 Medium
- \(NAD^+\) નો કોષીય શ્વસનમાં શું ફાળો છે?NEET 2018 Hard
- સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium
- નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખોNEET 2020 Easy
- ઊંડા પાણીના ડાંગરમાં ક્યો અંતઃસ્રાવ આંતરગાંઠ/પર્ણદંડની લંબાઈને પ્રેરે છે?NEET 2023 Medium
- નીચેના વિધાનો \((A-E)\) વાંચો અને તેમને અનુસરતા પ્રશ્નનો ઉત્તર આપો.
\((A)\) લિવરવર્ટ, મોસ અને હંસરાજ માં જન્યુજનક મુક્તજીવી હોય છે.
\((B)\) અનાવૃતબીજધારી અને કેટલીક હંસરાજ વિષમબીજાણુમય હોય છે.
\((C)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બુગો માં લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું હોય છે.
\((D)\) લિવરવર્ટમાં બીજાણુજનક મોસ કરતા વધુ વિકસિત હોય છે.
\((E)\) પાઇનસ અને માર્કેન્શીયા બંને એકલિંગાશ્રયી હોય છે. ઉપરોક્ત વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે?NEET 2013 Medium
More PYQs from NEET
- વર્નિયર કેલીપર્સમાં વર્નિયર સ્કેલના 20 વિભાગ (VSD), (1 mm લંબાઈના પ્રત્યેક વિભાગ) ધરાવતા મુખ્ય સ્કેલના 16 વિભાગ (MSD) સાથે સંપાત થાય છે. વર્નિયર કેલીપર્સની લઘુત્તમ માપ શક્તિ ના __________ છે.NEET 2026 Medium
- આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનના સંદર્ભમાં સાચું વિધાન ...NEET 2016 Medium
- સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે?NEET 2014 Medium
- યોગ્ય વિકલ્પ પસંદ કરો. સ્તંભ I - સ્તંભ II
સ્તંભ \(I\) સ્તંભ \(II\) (A) સિનેપ્સિસ સમજાત રંગસૂત્રોને ગોઠવે છે (i) ભાજનોત્તરાવસ્થા \(II\) (B) \(RNA\) અને પ્રોટીનનું સંશ્લેષણ (ii) ઝાયગોટીન (C) ઉત્સેચક રિકોમ્બિનેઝની ક્રિયા (iii) \(G_2\) તબક્કો (D) સેન્ટ્રોમિયર અલગ પડતા નથી પરંતુ ક્રોમેટિડ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે (iv) ભાજનોત્તરાવસ્થા \(I\) (v) પેકીટીન NEET 2015 Medium - હરિતકણમાં હાજર \(DNA\) છે:NEET 2024 Medium
- પ્રકાશ શ્વસન અંતર્ગત \(RuBisCo\) ઉત્સેચકની પ્રાણવાયુકરણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે:NEET 2020 Easy