NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
નર વંદાને માદા વંદાથી ઓળખવા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે?
- A ગુદાપુચ્છ શૂળની હાજરી
- B \(9\) મા ઉદરખંડ પર હોડી આકારના સ્ટર્નમ (ઉરોસ્થિ) ની હાજરી
- C ઘેરા ટેગ્મિના સાથે અગ્ર પાંખો
- D કોડલ સ્ટાઈલ્સ (પુચ્છકંટિકા) ની હાજરી
Answer & Solution
Correct Answer
(D) કોડલ સ્ટાઈલ્સ (પુચ્છકંટિકા) ની હાજરી
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્લીઓટ્રોપીઝમની ઘટના આને અનુલક્ષીને છે -NEET 2023 Medium
- લીસ્ટ\(- I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : \((a) \quad(b)\quad (c)\quad (d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) જીવરસ સંયોજન \((i)\) પૂર્ણક્ષમતા \((b)\) વનસ્પતિ પેશી સંવર્ધન \((ii)\) પોમેટો \((c)\) વર્ધનશીલ પેશી સંવર્ધન \((iii)\) સોમાક્લોન્સ \((d)\) સૂક્ષ્મપ્રવર્ધન \((iv)\) વિષાણુ રહિત વનસ્પતિઓ NEET 2021 Medium - સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ _______ માટે વપરાય છે.NEET 2025 Easy
- કંકાલસ્નાયુઓના આકુંચનમાં કેલ્શિયમ મહત્ત્વનું છે. કારણ કે તેNEET 2018 Medium
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a) -(b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) \(S\) તબક્કો (i) પ્રોટીનનું સંશ્લેષણ થાય છે (b) \(G_2\) તબક્કો (ii) નિષ્ક્રિય તબક્કો (c) પ્રશાંત અવસ્થા (iii) સમસૂત્રણ અને \(DNA\) પ્રતિકૃતિના પ્રારંભ વચ્ચેનો અંતરાલ (d) \(\mathrm{G}_{1}\) તબક્કો (iv) \(DNA\) પ્રતિકૃતિ NEET 2021 Medium - નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?NEET 2020 Easy
More PYQs from NEET
- કોષમાં કોષરસકંકાલ દ્વારા નીચેનામાંથી કયું કાર્ય કરવામાં આવે છે?NEET 2023 Medium
- \(\text{AB}\) એક વિદ્યુત પરિપથનો ભાગ છે (આકૃતિ જુઓ). જ્યારે પ્રવાહ \(\text i =2\text A\) હોય અને \(1\text{ amp} /\) પ્રતિ સેકન્ડના દરથી વધી રહ્યો હોય ત્યારે સ્થિતિમાનનો તફાવત "\(\text V_\text A-\text V_\text B\)"\(,\) _______ છે.
NEET 2025 Easy - ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
- \(DNA,\) માં વિવિધ નાઇટ્રોજનયુક્ત બેઈઝ વચ્ચેના જોડાણો કયા છેNEET 2013 Medium
- માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.NEET 2017 Medium
- પ્રોટીન અણુમાં જુદા જુદા એમીનો એસિડ એકબીજા સાથે ......... દ્વારા જોડાયેલા હોય છે.NEET 2016 Medium