enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 2. human reproduction
નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.
- A શુક્રપિંડ \(\to\) અધિવૃષણ \(\to\) શુક્રવાહિત \(\to\) રેટે શુક્રપિંડ \(\to\) ઇંગ્લીનલ કેનાલ \(\to\) મૂત્રમાર્ગપ
- B શુક્રોત્પાદક નલિકાઓ \(\to\) રેટે ટેસ્ટીસ \(\to\) શુક્રવાહિકા \(\to\) અધિવૃષણ \(\to\) શુક્રવાહિનીઓ \(\to\) સ્ખલન નલિકા \(\to\) મૂત્રમાર્ગ \(\to\) યુરેથ્રલ મીટસ
- C શુક્રોત્પાદક નલિકાઓ \(\to\) શુક્રવાહિકા \(\to\) અધિવૃષણ \(\to\) ઈંગ્લીનલ કેનાલ \(\to\) મૂત્રમાર્ગ
- D શુક્રપિંડ \(\to\) અધિવૃષણ \(\to\) શુક્રવાહિકા \(\to\) શુક્રવાહિનીઓ \(\to\) સ્ખલન નલિકા \(\to\) ઈંગ્વીનલ કેનાલ \(\to\) મૂત્રમાર્ગ \(\to\) યુરેથ્રલ મીટસ
Answer & Solution
Correct Answer
(B) શુક્રોત્પાદક નલિકાઓ \(\to\) રેટે ટેસ્ટીસ \(\to\) શુક્રવાહિકા \(\to\) અધિવૃષણ \(\to\) શુક્રવાહિનીઓ \(\to\) સ્ખલન નલિકા \(\to\) મૂત્રમાર્ગ \(\to\) યુરેથ્રલ મીટસ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium
- ડાંગરની એક એવી ઉપજાતિની પેટન્ટ એક વિદેશી કંપનીએ મેળવી કે જે ઉપજાતિ ભારતમાં જૂના જમાનાથી હાજર છે. આ વાત, જેની બાબતે છે તેNEET 2018 Medium
- પાયનસના બીજ, ફંગલ (ફૂગ) તંતુઓ સાથે સંબંધ રાખ્યા વગર અંકુરીત થઈ શકતા નથી. આવું બને છે કારણ કેNEET 2019 Medium
- નીચેનામાંથી કયો છોડ પિચ્છફલક કલિકાંતર વિન્યાસ અને દ્વિગુચ્છી પુંકેસર દર્શાવે છે?NEET 2022 Medium
- મેલોનેટ દ્વારા સક્સિનિક ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનો અવરોધ એ ______ નું શાસ્ત્રીય ઉદાહરણ છે.NEET 2024 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A.ટ્રિપ્સિન I.આંતરકોષીય આધારક પદાર્થ B. મોર્ફિન II. લેકિટન C. કોનકેનેવેલીન A III. ઉત્સેચક D. કૉલેજન IV. આલ્કેલોઈડ NEET 2026 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આાપેલાં છે : વિધાન \(I\) : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે. વિધાન \(II\) : અસ્થિમજ્જા અને થાયમસ \(T-\) લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- એક્ટિનોઇડસની ઓક્સિડેશન અવસ્થાના મોટા વિરતારનું કારણ ..........NEET 2017 Medium
- ફેફસા શ્વાસ દરમિયાન ક્યારેય દબાઈ જતાં નથી અને થોડી હવા ફેફસામાં રહે છે. તે ક્યારેય કાઢી શકાતી નથી, કારણ કે \(........\)NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાળવી રાખે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રવૃત્તિનો નાશ કરે છે કારણ કે ગરમી દ્વારા પ્રોટીન વિકૃત થાય છે.
વિધાન \(II\) : જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં ક્રિયાધારક સાથે ગાઢ રીતે મળતો આવે છે અને ઉત્સેચકની પ્રવૃત્તિને અવરોધે છે, ત્યારે તેને સ્પર્ધાત્મક અવરોધક કહે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - \(........\) ના કારણે જલીય દ્રાવણમાં ક્ષારો \(Cu ^{2+}\) સ્થિરતા \(Cu ^{+}\)કરતાં વધારે છે.NEET 2023 Medium
- \(m \) દળના એક પૈડા પર વ્યાસના બે વિરુધ્ધ બિંદુઓ પર \(+q\) અને \( -q\) વિદ્યુતભાર છે. એક ખરબચડા ઢળતા પાટિયા પર શિરોલંબ વિદ્યુતક્ષેત્ર \(E\) ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે. તો \(E\) નું મૂલ્ય
NEET 2017 Hard