NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
નર દેડકાની મૈથુની ગાદીના સ્થાન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
- A અગ્ર ઉપાંગની પ્રથમ અને દ્વિતીય આંગળી
- B પશ્ચ ઉપાંગની પ્રથમ આંગળી
- C અગ્ર ઉપાંગની દ્વિતીય આંગળી
- D અગ્ર ઉપાંગની પ્રથમ આંગળી
Answer & Solution
Correct Answer
(D) અગ્ર ઉપાંગની પ્રથમ આંગળી
Step-by-step Solution
Detailed explanation
નર દેડકામાં, મૈથુની ગાદી અગ્ર ઉપાંગની પ્રથમ આંગળી પર આવેલી હોય છે જે માદા દેડકામાં ગેરહાજર હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ડોક્ટર હૃદચક્ર દરમિયાન ઉદભવતો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, બીજો અવાજ ક્યારે સંભળાય છે?NEET 2015 Medium
- નીચેનાં વિધાનો વાંચો અને તેને લગતા પ્રશ્નોના જવાબ આપો.
\((1)\) લીવરવર્ટ, શેવાળ અને હંસરાજમાં જન્યુજનક મુક્તજીવી છે.
\((2)\) અનાવૃત બીજધારી અને કેટલાક હંસરાજ વિષમ બીજાણુક છે.
\((3)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બ્યુગોમાં લિંગી પ્રજનન અંડજન્યુક છે.
\((4)\) લીવરવર્ટમાં બીજાણુજનક શેવાળ કરતાં વધુ સ્પષ્ટ છે.
ઉપરનાં વિધાનોમાંથી કેટલાં સાચાં છે? .NEET 2013 Medium - મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?NEET 2021 Hard
- ઘાસના પર્ણમાં વાયુરંધ્રો હોય છેNEET 2018 Medium
- હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક ......NEET 2014 Medium
- આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?NEET 2015 Medium
More PYQs from NEET
- પૃથ્વીની સપાટીથી ..... \(km\) ઊંચાઇએ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વપ્રવેગ \(g\) નું મૂલ્ય અનુક્રમે \(-5.4 \times 10^{7} \; Jkg^{-1}\) અને \(6.0\;ms^{-2} \) છે. પૃથ્વીની ત્રિજયા \( 6400\;km\) છે.NEET 2016 Medium
- એક સમાંતર પ્લેટ સંધારકને અવરોધની મદદથી એક બેટરી સાથે જોડી વિધુતભારીત કરવામાં આવે છે. જો પરિપથમાં \(I\) પ્રવાહ હોય તો પ્લેટો વચ્ચેના ગેપમાં. . . . . .NEET 2024 Medium
- અપેક્ષિત તત્ત્વ કે જે નિકટતમ ઉમદા વાયુ સંરચના મેળવવા સૌથી મોટો આયન બનાવે છે તે શોધો.NEET 2023 Medium
- નર દેડકાને માદા દેડકાથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પાડી શકાય છે:
A. બહારની તરફ ઉપસેલી આંખો
B. સ્વરપેટી
C. પાતળી ત્વચા દ્વારા જોડાયેલ પગની આંગળીઓ
D. અગ્રઉપાંગની પ્રથમ આંગળી પર આવેલ મૈથુન ગાદી
E. ઘેરા અનિયમિત ટપકાં સાથેની ઓલિવ લીલા રંગની ત્વચા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - સૂચી \(I\) સાથે સૂયિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકહ્પોમાંધી સાયો જવાબ પસંદ કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સાઈટ્રિક અસિડ ચક્ર \(I\) કોષરસ \(B\) ગ્લાયફોલીસીસ \(II\) કણાભસૂંત્રનું આધારક \(C\) ઈલેક્ટ્રોન પરિવહન \(III\) કાણાભસૂત્રનો આંતરપટલીય અવકાશ \(D\) પ્રોટોન ઠોળાંશ \(IV\) અંત: કછાભસૂૂીય પટલ NEET 2024 Medium - સાચું વિધાન શોધો :
(A) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 12 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(B) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 8 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(C) માનવ ગર્ભાવસ્થામાં, ગર્ભધારણના એક મહિના પછી હૃદય બને છે.
(D) માનવ ગર્ભાવસ્થામાં, બીજા મહિનાના અંત સુધીમાં ઉપાંગો અને આંગળીઓ વિકાસ પામે છે.
(E) માનવ ગર્ભાવસ્થામાં, વાળનો દેખાવ સામાન્ય રીતે પાંચમા મહિનામાં જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy