NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
નર દેડકાને માદા દેડકાથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પાડી શકાય છે:
A. બહારની તરફ ઉપસેલી આંખો
B. સ્વરપેટી
C. પાતળી ત્વચા દ્વારા જોડાયેલ પગની આંગળીઓ
D. અગ્રઉપાંગની પ્રથમ આંગળી પર આવેલ મૈથુન ગાદી
E. ઘેરા અનિયમિત ટપકાં સાથેની ઓલિવ લીલા રંગની ત્વચા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A માત્ર B અને C
- B માત્ર C અને E
- C માત્ર A અને B
- D માત્ર B અને D
Answer & Solution
Correct Answer
(D) માત્ર B અને D
Step-by-step Solution
Detailed explanation
(D) માત્ર B અને D
નર દેડકાને માદા દેડકાથી અવાજ ઉત્પન્ન કરતી સ્વરપેટી અને અગ્ર ઉપાંગોની પ્રથમ આંગળી પરની મેથુન ગાદીની હાજરી દ્વારા અલગ પાડી શકાય છે. આ રચનાઓ માદા દેડકામાં ગેરહાજર હોય છે.
ઉપસેલી આંખો, પગમાં ઝાલાવાળી આંગળીઓ અને ઘેરા અનિયમિત ટપકાં સાથેની ઓલિવ લીલા રંગની ત્વચા એ નર અને માદા દેડકા બંનેમાં સામાન્ય બાહ્યરૂપી લક્ષણો છે.
તેથી, ફક્ત વિધાનો B અને D નર દેડકાના વિશિષ્ટ લક્ષણો દર્શાવે છે.
નર દેડકાને માદા દેડકાથી અવાજ ઉત્પન્ન કરતી સ્વરપેટી અને અગ્ર ઉપાંગોની પ્રથમ આંગળી પરની મેથુન ગાદીની હાજરી દ્વારા અલગ પાડી શકાય છે. આ રચનાઓ માદા દેડકામાં ગેરહાજર હોય છે.
ઉપસેલી આંખો, પગમાં ઝાલાવાળી આંગળીઓ અને ઘેરા અનિયમિત ટપકાં સાથેની ઓલિવ લીલા રંગની ત્વચા એ નર અને માદા દેડકા બંનેમાં સામાન્ય બાહ્યરૂપી લક્ષણો છે.
તેથી, ફક્ત વિધાનો B અને D નર દેડકાના વિશિષ્ટ લક્ષણો દર્શાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સ્નાયુ સંકોચનની ક્રિયા દરમિયાન ત્રાંસા સેતુ નિર્માણની પ્રક્રિયા માટે માયોસીનના ક્રિયાશીલ સ્થાનોને અનઆવરિત કરવા માટે જવાબદાર આયનોના નામ આપો.NEET 2016 Medium
- નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખોNEET 2020 Easy
- એસીમોટ લોજીસ્ટીક વૃદ્ધિ વક્ર ત્યારે પ્રાપ્ત થાય છે. જ્યારેNEET 2017 Medium
- બહુજનીનિક લક્ષણ માટે વારસાગતતાની પદ્ધતિ કઈ છે?NEET 2025 Easy
- લીસ્ટ\(-I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો : \((a)- (b) -(c) -(d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) ક્રિસ્ટી \((i)\) રંગસૂત્રમાં આવેલ પ્રાથમિક ખાંચ \((b)\) થાઈલેકોઇડ \((ii)\) ગોબી પ્રસાધનમાં આવેલ બિંબ આકારની કોથળી \((c)\) સેન્ટ્રોમીઅર \((iii)\) કણાભસૂત્રના અંતર્વલન \((d)\) સિસ્ટર્ની \((iv)\) રંજકકણોના સ્ટ્રોમામાં આવેલ ચપટી પટલમય કોથળીઓ NEET 2021 Medium - નીચેનામાંથી કયો સામાન્ય જાતીય સંક્રમિત રોગ જ્યારે વહેલો નિદાન થાય અને સંપૂર્ણ સારવાર મળે તો તેનો સંપૂર્ણ રીતે ઈલાજ શક્ય છે?NEET 2023 Medium
More PYQs from NEET
- એક જ કક્ષકમાં આવેલા બે ઇલેક્ટ્રોન ........... વડે અલગ ઓળખી શકાય છે.NEET 2016 Medium
- અંતઃસ્રાવના સ્રોત અને કાર્યને અનુલક્ષી સાચી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
- ભેજગ્રાહી કોષો _____ માટે જવાબદાર છે.NEET 2024 Medium
- વંદાની બંને જાતિઓમાં, પુચ્છશૂળ તરીકે ઓળખાતી સાંધાવાળી તંતુમય રચનાઓની એક જોડ કયા ખંડ પર હાજર હોય છે?NEET 2024 Medium
- બે ટોરોઈડ \(1\) અને \(2\) માં \(200\) અને \(100 \) આંટા છે જેની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે \(40\; \mathrm{cm}\) અને \(20\; \mathrm{cm}\) છે. જો તેમાંથી સમાન પ્રવાહ \(i\) પસાર થતો હોય તો બે લૂપને સમાંતર પસાર થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?NEET 2019 Medium