NEET · Biology · STD 11 - 3. Plant kingdom
નર અને માદા જન્યુજનક શેમાં સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી?
- A દ્વિઅંગી વનસ્પતિઓ
- B ત્રિઅંગી વનસ્પતિઓ
- C લીલ
- D આવૃતબીજધારી વનસ્પતિઓ
Answer & Solution
Correct Answer
(D) આવૃતબીજધારી વનસ્પતિઓ
Step-by-step Solution
Detailed explanation
નર અને માદા જન્યુજનક આવૃતબીજધારી વનસ્પતિઓમાં સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?NEET 2015 Medium
- DNA ના પૃથક્કરણ, અલગીકરણ અને દૃશ્યમાન થવાને અનુલક્ષીને નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. DNA ને કાપવાનું આણ્વિક કાતરથી થાય છે.
B. ઈલેક્ટોફોરેસિસ કરવાથી, એગારોઝ જેલમાં DNA ના ટુકડા તેમના કદને આધારે અલગીકૃત થાય છે.
C. અલગીકૃત કરેલ DNA ના ટુકડાઓને UV કિરણો દ્વારા નિરાચ્છાદન (એક્સપોઝ) કરવાથી, અભિરંજીત કર્યા વગર જોઈ શકાય છે.
D. જ્યારે DNA ના ટુકડાઓને ઈથીડિયમ બ્રોમાઈડ દ્વારા અભિરંજીત કરાય છે ત્યારે તે દૃશ્યમાન પ્રકાશમાં જોઈ શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - પાર્શ્વ મૂળ અને દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન વાહિની એધાનો ઉદ્ભવ ______ ના કોષોમાં થાય છે :NEET 2022 Medium
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - સસ્તન પ્રાણીઓની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે:NEET 2023 Medium
- નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અન્ય સ્થાને સંશ્લેષિત થાય છે અને માસ્ટર ગ્રંથિમાં સંગ્રહ થાય છે અને મુક્ત થાય છે?NEET 2015 Medium
More PYQs from NEET
- સામાન્ય દબાણે \((1.013 \times 10^5\ Nm^{-2} ) \) અને \(100 ^o C\) પર પાણીના એક નમુનાને \(100\ ^o C\) પર \(0.1\ g\) વરાળમાં ફેરવવા માટે \(54\ cal\) ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ \(167.1\ cc\) છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... \(J\) છે.NEET 2018 Medium
- નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો \(CN^+, CN^-, NO\) અને \(CN\) આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?NEET 2018 Hard
- કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ \(IUD\) માં કાર્ય શું છે?NEET 2017 Medium
- \(K_2MnO_4\) માંથી \(KMnO_4\) નીચેની પ્રક્રિયા મુજબ બનાવી શકાય છે. તો \(OH^-\) ને દૂર કરવા શુ ઉમેરવાથી પ્રક્રિયા પૂર્ણતા તરફ જશે ? \(3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-\)NEET 2013 Medium
- લેંથેનોઈડથી સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.NEET 2016 Medium
- નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?NEET 2015 Hard