enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?
- A સંવેદનશીલ જાતિઓ
- B સ્થાનિક જાતિઓ
- C ગંભીર નાશપ્રાયઃ જાતિઓ
- D લુપ્ત જાતિઓ કે
Answer & Solution
Correct Answer
(C) ગંભીર નાશપ્રાયઃ જાતિઓ
Step-by-step Solution
Detailed explanation
(c) : The taxon under critically endangered category are facing very high risk of extinction in the wild and can become extinct at any moment in the immediate future.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ _______ માટે વપરાય છે.NEET 2025 Easy
- હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છેNEET 2019 Easy
- ક્રાયસોફાઇટ્સ, યુગ્લેનોઇડ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને સ્લાઇમ મોલ્ડનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I:\)રુધિરનો ગઠ્ઠો થ્રોમ્બિન કહેવાતા તંતુઓના જાળામાંથી બને છે. વિધાન \(II :\)બરોળ એ રક્તકણોનું કબ્રસ્તાન છે. ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium
- વંદામાં પ્રાવર પંખ (ટેગ્મિના) શેમાંથી ઉદ્ભવે છે?NEET 2022 Medium
- નીચેની પ્રતિક્રિયા ઉત્સેચકોના એક વિશિષ્ટ વર્ગની પ્રવૃત્તિ દર્શાવે છે :

નીચેના વિકલ્પોમાંથી ઉત્સેચક વર્ગ 'E' ને ઓળખો :NEET 2026 Easy
More PYQs from NEET
- નીચે પૈકી ક્યું વિધાન સાચું નથી ?NEET 2019 Easy
- ગર્ભનિરોધક “સહેલી” \((SAHELI)\)NEET 2018 Easy
- એસિડિક માધ્યમમાં \(H_2O_2\) એ \(Cr_2O_7^{2-}\) માં રૂપાંતર કરે છે, જેમાં બે \((-O-O-)\) બંધ છે. \(CrO_5\) માં \(Cr\) ની ઓક્સિડેશન અવસ્થા ........... થશે.NEET 2014 Hard
- યાદી \(-I\)ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (સાંધાનો પ્રકાર) યાદી \(-II\) (ની વચ્ચે જોવા મળે છે) \(A\). કાસ્થિમય સાંધો \(I\). ખોપડીના ચપટા હાડકાની વચ્ચે \(B\). કંદુુ-ઉલૂખલ સાંધો \(II\). કરોડ સ્તાભમાંની કશેરૂકાઓની વચ્ચે \(C\). તંતુમય સાંધો \(III\). અંગુંઠાના મણિબંધાસ્થી અને પશ્ચમણિબંધાસ્થિની વચ્ચે \(D\) વળી શકે તેવો સાંધો \(IV\) ભુજાસ્થિ અને સ્કંધ મેખલાની વચ્ચે NEET 2023 Medium - \(3.57 \times 10^{-2} \,T \) ની લંબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની અસર હેઠળ એક ઇલેકટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. જો \(\frac{e}{m}\) નું મૂલ્ય \(1.76 \times 10^{11}\, C/kg \) હોય, તો ઇલેકટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી હશે?NEET 2016 Medium
- શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને એકમ ગણવામાં આવે છે. જો સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા પ્રકાશને 6 min 40 s સમય લાગતો હોય, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નવા એકમમાં કેટલું હશે?NEET 2026 Medium