ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 11. organisms and populations

નિવેદન \((A) :\) ખૂબજ ઉંચાઈ પર રહેલ માણસ ઉંચાઈને લગતી બિમારી અનુભવે છે જેમકે શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકાર. કારણ \((R) :\) ઉંચાઈ પર નીચા વાતાવરણીય દબાણને કારણે શરીર ને જરૂરી ઓક્સિજન મળતો નથી. ઉક્ત વિધાનોનાં પરિપ્રેક્ષ્યમાં નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A \((A)\) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે.
  2. B \((A)\) અને \((R)\) બંને સાચા છે પરંતુ \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી નથી.
  3. C \((A)\) સાચુ છે પરંતુ \((R)\) ખોટું છે.
  4. D \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચુ છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \((A)\) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે.

Step-by-step Solution

Detailed explanation

From NEET
Explore more questions on app