NEET · Biology · STD 11 - 4. Animal kingdom
નીચેની પ્રજાતિઓને તેમના સંબંધિત સમુદાય સાથે જોડો
| પ્રજાતિ | સમુદાય |
| (a) ઓફિશ્યુરા | (i) મૃદુકાય |
| (b) ફાયસેલિયા | (ii) પૃથુકૃમિ |
| (c) પિંકટાડા | (iii) શૂળત્વચી |
| (d) પ્લેનેરિયા | (iv) કોષ્ઠાંત્રિ |
- A \((a)-(iv), (b)-(i), (c)-(iii), (d)-(ii)\)
- B \((a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)\)
- C \((a)-(i), (b)-(iii), (c)-(iv), (d)-(ii)\)
- D \((a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)\)
Answer & Solution
Correct Answer
(B) \((a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એક્ટોકાર્પસ અને ફ્યુકસના જીવનચક્રો અનુક્રમે છેNEET 2017 Medium
- એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.NEET 2018 Easy
- જેલ ઈલેક્ટ્રોફોરેસીસમાં, છૂટા પડેલ \(DNA\) ના ટુકડાઓને, આની મદદથી જોવાય છે :NEET 2020 Easy
- નીચેનામાંથી શું \(RNA\) માં વાપરી શકાય તેમ નથી?NEET 2015 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્લેસેન્ટેશન) સૂચિ II (ઉદાહરણ) A.ધારાવર્તી I.રાઈ B. અક્ષવર્તી II. વટાણા C. ચર્મવર્તી III. ગલગોટા D. તલસ્થ IV. લીંબુ NEET 2026 Hard - નીચે પૈકી ક્યી, એ વિસ્તરણ તબક્કાના વનસ્પતિ કોષોની લાક્ષણિકતા નથી.NEET 2026 Easy
More PYQs from NEET
- અર્ધીકરણ જ્યાં થાય છે -NEET 2013 Medium
- કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા .....NEET 2017 Medium
- લિસ્ટ \(- I\) ને લિસ્ટ \(- II\) સાથે મેળવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2022 Medium - પ્રિઝમની કોઈ સપાટી સાથે \(45^o \) ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય \(60^o \) છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- નીચેના પૈકી કોની લુઇસ બેઇઝ તરીકે વર્તવાની શક્યતા સૌથી ઓછી છે ?NEET 2013 Easy
- નીચે પૈકી ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવનો છંટકાવ તરુણ શંકુદ્રુમો પર કરવાથી પરિપક્વતાનો ગાળો ઝડપપથી આવે છે જેને લીધે બીજ ઉત્પાદન વહેલું થાય છે?NEET 2023 Medium