NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
નીચેની કૉલમને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો
| કૉલમ \(I\) | કૉલમ \(II\) |
| (\(a\)) લીસો અંતઃકોષરસજાળ | (\(i\)) પ્રોટીન સંશ્લેષણ |
| (\(b\)) ખરબચડો અંતઃકોષરસજાળ | (\(ii\)) લિપિડ સંશ્લેષણ |
| (\(c\)) ગોલ્ગીકાય | (\(iii\)) ગ્લાયકોસિલેશન |
| (\(d\)) તારાકેન્દ્ર | (\(iv\)) ત્રાક રચના |
- A \((a)-(i),(b)-(i i),(c)-(i i i),(d)-(i v)\)
- B \((a)-(i i),(b)-(i),(c)-(i i i),(d)-(i v)\)
- C \((a)-(i i i),(b)-(i),(c)-(i i),(d)-(i v)\)
- D \((a)-(i v),(b)-(i i),(c)-(i),(d)-(i i i)\)
Answer & Solution
Correct Answer
(B) \((a)-(i i),(b)-(i),(c)-(i i i),(d)-(i v)\)
Step-by-step Solution
Detailed explanation
(a) લીસો અંતઃકોષરસજાળ (SER) \(\rightarrow\) લિપિડ સંશ્લેષણ
(b) ખરબચડો અંતઃકોષરસજાળ (RER) \(\rightarrow\) પ્રોટીન સંશ્લેષણ
(c) ગોલ્ગીકાય \(\rightarrow\) ગ્લાયકોસિલેશન
(d) તારાકેન્દ્ર \(\rightarrow\) ત્રાક રચના
(b) ખરબચડો અંતઃકોષરસજાળ (RER) \(\rightarrow\) પ્રોટીન સંશ્લેષણ
(c) ગોલ્ગીકાય \(\rightarrow\) ગ્લાયકોસિલેશન
(d) તારાકેન્દ્ર \(\rightarrow\) ત્રાક રચના
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂક્ષ્મજીવોની વૃધ્ધિ કરી તેમાંથી ઉત્સેચકોનું બહોળા પ્રમાણમાં ઔધોગિક ઉત્પાદન મેળવવા માટે નીચે માંથી ક્યું સાધન ઉપયોગમાં લેવાય છે?NEET 2019 Medium
- ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?NEET 2015 Hard
- વિકાસમાં "ફીડબેક" ને નીચેનામાંથી કયું સૌથી સારી રીતે દર્શાવે છે?NEET 2013 Medium
- \(DNA\) બહુરૂપકતા એ આનો આધાર બને છે :NEET 2022 Medium
- વાગોળનારા પ્રાણીઓના છાણમાંથી બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર આદિ આદિકોષકેન્દ્રીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?NEET 2016 Medium
- પ્રસુતિ પછીના તબક્કામાં નીચેનામાંથી ક્યુ રિલેક્સીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ?NEET 2021 Hard
More PYQs from NEET
- અર્ધસૂત્રણ વિભાજનમાં વ્યતિકરણનો પ્રારંભ ક્યારે થાય છે?NEET 2016 Medium
- \(E.coli\) ની જાતિમાં જનીન \(i\) વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?NEET 2022 Hard
- પ્લીઓટ્રોપીઝમની ઘટના આને અનુલક્ષીને છે -NEET 2023 Medium
- ડોપ્લર અસરના લીધે, \(6000\;\mathring A \) તરંગલંબાઇ ઉત્પન્ન કરતાં એક તારા માટે તરંગલંબાઇમાં જોવા મળતી શિફ્ટ \(0.1\;\mathring A \) છે. આ તારાની ગતિનું અવમંદન .......\(km/sec\) હશે?NEET 2017 Medium
- સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium
- કેટલાક બૅક્ટેરિયાને ખડકો અને/અથવા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદ કરતી રચનાઓ છેNEET 2015 Medium