enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
નીચેની કઈ બાબતમાં રુધિર કરતાં સીરમ અલગ પડે છે ?
- A ગ્લોબ્યુલીનનો અભાવ
- B આલ્બ્યુમીનસનો અભાવ
- C રુધિર જામી જવા માટેના કારકોનો અભાવ
- D એન્ટિબોડીસનો અભાવ
Answer & Solution
Correct Answer
(C) રુધિર જામી જવા માટેના કારકોનો અભાવ
Step-by-step Solution
Detailed explanation
(c) : Serum is the fluid that separates from blood plasma on centrifugation. Serum is essentially similar in composition to plasma but lacks fibrinogen and other substances that are used in the coagulation process.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એ વૃદ્ધિનિયામકનું નામ આપો જેનો શેરડીના પાક પર છંટકાવ કરવાથી તેના પ્રકાંડની લંબાઈ વધે છે અને આમ શેરડીની ઉપજ વધે છેNEET 2020 Easy
- રંગસૂત્રીય \(DNA\) પૃથક્કરણની સાઉધને હાઈબ્રીડાઈઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી?NEET 2014 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A). ગુલાબ (I). વ્યાવૃત કલિકાંતર વિન્યાસ (B). વટાણા (II). પરિજાયી પુષ્પ (C). કપાસ (III). અષ્ટિલ ફળ (D). કેરી (IV). ધારાવર્તી જરાયુવિન્યાસ NEET 2024 Medium - નીચેનાં વિધાનો વાંચો અને તેને લગતા પ્રશ્નોના જવાબ આપો.
\((1)\) લીવરવર્ટ, શેવાળ અને હંસરાજમાં જન્યુજનક મુક્તજીવી છે.
\((2)\) અનાવૃત બીજધારી અને કેટલાક હંસરાજ વિષમ બીજાણુક છે.
\((3)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બ્યુગોમાં લિંગી પ્રજનન અંડજન્યુક છે.
\((4)\) લીવરવર્ટમાં બીજાણુજનક શેવાળ કરતાં વધુ સ્પષ્ટ છે.
ઉપરનાં વિધાનોમાંથી કેટલાં સાચાં છે? .NEET 2013 Medium - સ્ટરિંગ-ટેંક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોયNEET 2016 Medium
- નીચે પૈકી કયા વિધાનો દ્વિનામી નામકરણ ના સાર્વત્રિક નિયમો વિષે સાચા નથી.NEET 2026 Hard
More PYQs from NEET
- એક શ્રેણી \(L C R\) પરિપથમાં \(10\,mH\) નો ઇન્ડકટન્સ \(L, 1\,\mu F\) નો સંધારક \(C\) અને \(100\,\Omega\) નો અવરોધ \(R\) છે. તો અનુનાદ ઉદભવે તે વખતે આવૃત્તિ \(.......\) છે.NEET 2023 Easy
- અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.NEET 2014 Medium
- ફક્ત ઈચ્છિત જનીન ધરાવતો \(DNA\)નો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરાવવામાં આવે તો તેનું ભવિષ્ય શું છે? \(A\). આ ટુકડો સજીવના બાળકોષોમાં પોતે સ્વતંત્ર રીત સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. \(B\). તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય છે. \(C\). તે વિભાજન પામે છે અને યજમાન \(DNA\) સાથે આનુવંશિક બની જાય છે. \(D\). આ વિદેશી \(DNA\)નો ટુકડો, રંગસૂત્રનો અંતર્ગત ભાગ બનતો નથી. \(E\). તે સ્વયંજનન પામવાની ક્ષમતા દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ ૫સંદ કરો :NEET 2024 Medium
- આવૃત્ત બીજધારીઓમાં નીચે પૈકી મૂળના કયા પ્રદેશમાંથી મૂળરોષ ઉદ્ભવે ?NEET 2026 Medium
- વંદાની ડીંભીના છેલ્લા નિર્મોચન (અંતિમ મૌલ્ટ) પછી કયા બાહ્ય ફેરફારો દૃશ્યમાન થાય છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું નિવસનતંત્રની ઉત્પાદકતાનો એકમ છે?NEET 2025 Easy