NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
નીચેની આકૃતિ ઈ-કોલાઈ ક્લોનિંગ વેક્ટર \(pBR322\) ની રિસ્ટ્રીકશન સાઈટ્રસની છે. ' \(X\) ' અને ' \(Y\) ' જનીનોનો ફાળો શોધી :

- A જનીન ' \(X\) ' સંકલિત \(DNA\) ની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે અને ' \(Y\) ' જનીન પ્લાઝમીડના રેપ્લીકેશન માટે જરૂરી પ્રોટીન્સ માટે જવાબદાર છે.
- B જનીન ' \(X\) ' પ્લાઝમીડના રેપ્લીકેશન માટે જવાબદાર પ્રોટીન્સ અને ' \(Y\) ' એન્ટીબાયોટીકના પ્રતિરોધમાં સામેલ છે.
- C જનીન ' \(X\) ' ઓળખ જજ્યા માટે અને ' \(Y\) ' એન્ટીબાયોટીક્સના પ્રતિરોધ માટે જવાબદાર છે.
- D જનીન ' \(X\) ' એન્ટીબાયોટીક્સના પ્રતિરોધ માટે અને ' \(Y\) 'પ્લાઝમીડના રેપ્લીકેશન માટે જરૂરી પ્રોટીન્સ માટે જવાબદાર છે.
Answer & Solution
Correct Answer
(A) જનીન ' \(X\) ' સંકલિત \(DNA\) ની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે અને ' \(Y\) ' જનીન પ્લાઝમીડના રેપ્લીકેશન માટે જરૂરી પ્રોટીન્સ માટે જવાબદાર છે.
Step-by-step Solution
Detailed explanation
Correct answer is option (\(1\)), because ' \(X\) ' in the given diagram is ori while ' \(Y\) ' is rop.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- શંકુ __________ માં જોવા મળે છે.NEET 2020 Medium
- માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોયNEET 2016 Easy
- વિરોઈડ્સ વાઈરસથી શામાં ભિન્ન છે?NEET 2017 Medium
- હીમોડાયાલિસીસ દરમ્યાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. \((a)\) શરીરમાં નાઈટ્રોજન યુક્ત અશુદ્ધિઓની જમાવટ \((b)\) વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. \((c)\) પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણ ઘટાડો. \((d)\) \(RBC\) ના નિર્માણમાં ઘટાડો. નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી યોગ્ય છે ?NEET 2019 Medium
- જો વંદાનું માથું દૂર કરવામાં આવે, તો તે થોડા દિવસો જીવિત રહી શકે છે કારણ કેNEET 2020 Medium
- પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..NEET 2015 Medium
More PYQs from NEET
- આપેલા : \(I\) અને \(II\) શું હશે ?
NEET 2013 Hard - \(R _{1}\) અને \(R _{2}\left( R _{1}>> R _{2}\right)\) ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન\(.............\)હશે.NEET 2022 Easy
- કોઇ એક ચોકકસ ગ્રહ માળામાં એક જોવા મળેલ છે, કે કોઇ એક અવકાશી પદાર્થ કે જેની સપાટીનું તાપમાન \(200\;K\) છે, તે મહત્તમ તીવ્રતાના વિકિરણ ઉત્સર્જિત કરે છે, કે જેની તરંગલંબાઇ \(12\;\mu m\) નજીકની છે. આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે છે, તેની તરંગલંબાઇ \(\lambda= 4800\;\mathring A\) છે, તો આ તારાની સપાટીનું તાપમાન (\(K\) માં) કેટલું હશે?NEET 2017 Medium
- લૂપ્ત્પ્રાય: જાતિઓની (એન્ડેન્જર્ડ સ્પીસીસ) યાદી પ્રકાશિત કરવામાં આવે છે :NEET 2024 Medium
- \(10\; g\) દળનો એક કણ \( 6.4\; cm\) ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા \(8 \times 10^{-4} J \) થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય (\(m/s^{2}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
- જેમ તાપમાન વધે તેમ વિદ્યુતકિય અવરોધ ......NEET 2022 Easy